Health Tips : શરીરમાં કેલ્શિયમની ઊણપ હાડકાઓને કરે છે નબળાં, આજથી જ આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો

Health Tips : શરીરમાં કેલ્શિયમની ઊણપ હાડકાઓને કરે છે નબળાં, આજથી જ આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો

બાળપણથી જ બાળકોને ભરપૂર કેલ્શિયમ આપવું જોઈએ જેથી મોટા થતા થતા શરીરમાં કેલ્શિયમની કમીના કારણે હાડકા સાથે જોડાયેલા રોગો ન થવા લાગે. ક્યારેક હાથમાં દુખાવો તો ક્યારેક સાંધામાં દુખાવો થવાનું કારણ કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે. એવામાં ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

Health Tips
Health Tips

Table of Contents

બીંસ અને દાળ

બીંસ અને દાળ પ્રોટીન જ નહીં પરંતુ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી શરીરને ફાઈબર અને ખનિજ પણ મળે છે. રોજની કેલ્શિયમની ખપતને પુરી કરવા માટે દાળ અને બીંસ જેના સોયાબીન ગ્રીન બીંસ, મટર અને રેડ મિલેટને ભોજનમાં શામેલ કરવા જોઈએ.

Health Tips
Health Tips

બદામ

કેલ્શિયમ, ફેટી એસિડ્સ, વિટામિન ઈ, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. તેમાં હાડકાઓને ખાસ ફાયદો મળે છે. સાથે જ એક કપ બદામથી જ શરીરને 385 ગ્રામ સુધી કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. જોકે તેને તમારે ઓછા પ્રમાણમાં જ ખાવી જોઈએ કારણ કે તેમાં ફેટ્સ અને કેલેરીઝ વધારે હોય છે.

આ પણ વાંચો : Hanumanji : કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ

Health Tips
Health Tips

લીલા શાકભાજી

પાલક, કેળા, કોલાર્ડ ગ્રીંસ જેવા લીલા શાકભાજી કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી શરીરને વિટામિન, ખનીજ જેવા કે મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ પણ મળે છે. આ ખાવાથી હાડકા મજબૂત થાય છે.

Health Tips
Health Tips

અંજીર

તાજુ કે સુકાયેલુ અંજીર ડાયેટનો ભાગ બની શકે છે. અંજીરમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. તેને તમે કાચુ ખાઈ શકો છો. બેક કરી શકો છો અથવા તો પછી દહીં અને દલિયામાં નાખીને પણ ખાઈ શકો છો.

more article : Health Tips : વધારે વજનથી લઈ પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે રસોડાની આ વસ્તુ, 10 મિનિટમાં દેખાશે અસર

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *