HEALTH TIPS : શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે આ 5 હેલ્ધી ફૂડ્સ..
HEALTH TIPS : કોલેસ્ટ્રોલના બે પ્રકાર હોય છે- એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) અને એચડીએલ (સારૂ કોલેસ્ટ્રોલ). એલડીએલ નસોમાં જમા થઈને હાર્ટની બીમારીનો ખતરો વધારે છે, જ્યારે એચડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને હટાી હાર્ટને સ્વસ્થ બનાવે છે. આજે અમે તમને 5 એવા હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું જે તમારા શરીરમાં એચડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધારવામાં મદદ કરી શકે છે.
ઓટ્સ
ઓટ્સ દ્રાવ્ય ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને એચડીએલને વધારવામાં મદદ કરે છે.
નટ્સ અને બીજ
બદામ, અખરોટ, અળસી અને ચિયા સિડ્સ જેવા નટ્સ અને બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
ફેટી ફિશ
સેલ્મન, ટૂના, મેકેરલ અને સાર્ડિન જેવી ફેટી માછલી ઓમેગા-3 ફેટી એસિડનો રિસ સોર્સ છે, જે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવા અને હાર્ટના સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ કરે છે.