Health Tips : યાદશક્તિ વધારવી છે? તો અપનાવો આ 8 નુસખા, મગજ કોમ્પ્યુટરની જેમ ચાલશે…

Health Tips : યાદશક્તિ વધારવી છે? તો અપનાવો આ 8 નુસખા, મગજ કોમ્પ્યુટરની જેમ ચાલશે…

Health Tips  : પૂરતી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મગજને આરામ મળે છે અને તમારી યાદશક્તિ પણ મજબૂત બનશે.ધ્યાન કરવાથી મગજને આરામ મળે છેદારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએયાદશક્તિ વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ

Health Tips : આજના સમયમાં ઘણીવાર લોકો સરળતાથી કોઈ વસ્તુ કે કામ ભૂલી જાય છે. તેની પાછળ ઘણા કારણો હોય શકે. તમારી ખરાબ જીવનશૈલી અને ખાનપાન, કોઈ ગંભીર બીમારી અથવા તણાવને કારણે. જો તમને પણ આ સમસ્યા હોય તો તમે તમારી યાદશક્તિ મજબૂત કરવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

Health Tips
Health Tips

ધ્યાન કરો
ધ્યાન કરવાથી મગજને આરામ મળે છે. તમારે નિયમિત રીતે ધ્યાનમાં બેસવું જોઈએ. તેનાથી તમારી યાદશક્તિ વધશે.

પૂરતી ઊંઘ લો
પૂરતી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મગજને આરામ મળે છે અને તમારી યાદશક્તિ પણ મજબૂત બનશે.

હેલ્ધી ખોરાક
તમારે યાદશક્તિ વધારવા માટે હેલ્ધી આહારનું સેવન કરવું જોઈએ. તમારે ખોરાકમાં શાકભાજી, અનાજ અને ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.

Health Tips
Health Tips

આ પણ વાંચો : Mahakali Ma : ગુજરાતમાં અહીં આવેલું છે મિની પાવાગઢ, શીલા ઉપર પથ્થર ટકરાતા ઘંટારવ, માતાજીએ આપી છે બે નિશાનીઓ

આ રમત રમો
તમે તમારી યાદશક્તિ વધારવા ઈચ્છતા હોય તો તમારે મેમરી ગેમ રમવી જોઈએ. તે માટે તમે ચેસ અને કોયદાઓ જેવી રમત રમી શકો છો.

શારીરિક પ્રવૃતિ વધારો
યાદશક્તિ વધારવા માટે તમારે દરરોજ કસરત, યોગ, ચાલવા જવું, સાયકલિંગ વગેરે જેવી પ્રવૃતિઓ કરવી જોઈએ.

ધુમ્રપાન છોડી દો
યાદશક્તિ વધારવા માટે દારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ. કારણકે તેનાથી મગજનાં કોષો મૃત્યુ પામે છે.

Health Tips
Health Tips
Health Tips
Health Tips

ડાર્ક ચોકલેટનું સેવન કરો
યાદશક્તિ વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ્સ હોય છે. જે મગજનાં કાર્યને વધારવાનું કામ કરે છે.

મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન
યાદશક્તિ વધારવા માટે મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. તમે સોયાબીન, નટ્સ અને દૂધનું સેવન કરી શકો છો.

more article : સ્વપ્નશાસ્ત્ર : સપનામાં વારંવાર સાપ દેખાય છે? તો એલર્ટ! તમારા પૂર્વજ આપી રહ્યાં છે કોઇ સંકેત,જાણો અર્થ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *