Health Tips : ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ…

Health Tips : ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ…

Health Tips : સામાન્ય રીતે લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે. અને ભીંડાનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે જો ભીંડાના બીને 8થી 24 કલાક પાણીમાં પલાળ્યા બાદ જો તે પાણી પીવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

Health Tips : ફળ અને શાકભાજીમાં સ્વાસ્થ્યને લઈને ઘણા ફાયદા થતાં હોય છે. તેમાંનો એક ભીંડો પણ છે. ભીંડાથી પણ ઘણા પ્રકારના ફાયદા મેળવી શકાય છે. તેમાં પણ ભીંડાના પાણીથી પણ ઘણા ફાયદા મળે છે. ભીંડાને પાણીમાં પલાળીને રાખ્યા પછી સવારે જો તેનું પાણી પીવામાં આવે તો..

બ્લડ સુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.

Health Tips
Health Tips

ભીંડાનું પાણી

લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે અને આ શાક લોકોને ઘણું સ્વાદિષ્ઠ પણ લાગે છે. ત્યારે ભીંડાનું પાણી પણ લોકોને ઘણા હેલ્થી ફાયદા કરાવી શકે છે. તેમાં પણ ભીંડાની અંદરથી બી કાઢીને તેને 8થી 24 કલાક પાણીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે. અને આ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના પર સંશોધન પણ થયા છે.

આ પણ વાંચો : Astro Tips : 16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ…

ઘણા ફાયદા મળે છે

ભીંડી પોતાનામાં જ અત્યાધુનિક પૌષ્ટીક અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ભીંડાનું પાણી વજન ઘટાડવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. આના લાભોને વધારવા માટે પૌષ્ટિક, સંતુલિત આહારના ભાગરૂપે ભીંડાના પાણીનો આનંદ લઈ શકાય છે

Health Tips
Health Tips

ભીંડાના પાણીના ફાયદા

ભીંડાની વાત કરીએ તો ભીંડામાં ફાઈટોકેમિકલ્સ, એન્ટી ઓક્સિડન્ટ, પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ, લિનોલિક એસિડ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો એવા છે જે શરીરને પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. ભીંડાનું પાણી જેમના શરીરમાં લોહી ઓછું હોય તો તેની ઉણપ પણ દૂર કરે છે.

આ પણ વાંચો : Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા

Health Tips : આ ઉપરાંત ભીંડીના પાણીથી કેન્સરના ખતરાને પણ ઓછો કરી શકાય છે. તો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં ભીંડાનું પાણી ખુબ જ ફાયદાકારક છે.

Health Tips
Health Tips

more article : Raghunath mandir : માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરે જરૂર કરજો દર્શન, 5500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટી હતી મૂર્તિ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *