Health Tips : દૂધમાં મિક્ષ કરીને ખવડાવો આ 5 વસ્તુઓ, કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલશે તમારા બાળકનું મગજ!

Health Tips : દૂધમાં મિક્ષ કરીને ખવડાવો આ 5 વસ્તુઓ, કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલશે તમારા બાળકનું મગજ!

Health Tips : દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું બાળક એકદમ હોશિયાર અને શરીરથી મન અને મગજથી મજબૂત બને. તેના માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે તેમનો આહાર. જાણી લો નિષ્ણાતોના મતે બાળકોની તંદુરસ્તી માટે આપવો જોઈએ કેવો આહાર.

Table of Contents

ત્રિફળા પાવડર

બાળકોના આહારમાં દરરોજ દૂધનો સમાવેશ કરવો જોઈએ. જો તમે તેમના આહારને યોગ્ય રીતે જાળવો છો, તો તમારા બાળકનું મન ખૂબ જ શાંત અને સાર્પ બને છે. ભારતના પ્રખ્યાત પોષણ નિષ્ણાત નિખિલ વત્સે કહ્યું કે બાળકોને દરરોજ સવારે દૂધમાં ત્રિફળા પાવડર મિક્ષ કરીને પીવડાવવો જોઈએ. તેનાથી પેટની તકલીફો થતી નથી.

Health Tips
Health Tips

આ પણ વાંચો : Health Tips : આ લોકો માટે ઝેર સમાન છે દૂધ-કેળા, શરીર માટે ખૂબ જ ખરાબ છે આ ફૂડ કોમ્બિનેશન…

મધ

મધ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે અને શરીર વધુ મજબૂત બને છે. દરરોજ તેનું સેવન કરવાથી તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

Health Tips
Health Tips

અખરોટ

બાળકોને દૂધની સાથે અખરોટનું સેવન પણ કરાવવું જોઈએ. તેનાથી બાળકોના મગજનો વિકાસ ઝડપી થાય છે. અખરોટમાં મોટી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા મગજને તેજ બનાવવા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ.

Health Tips
Health Tips

આ પણ વાંચો : jyotish shastra : 6 આંગળીઓ વાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેમને જીવનમાં ઘણી ઈજ્જત, પૈસા અને પ્રસિદ્ધિ મળે છે…

ખજૂર

બાળકોને નિયમિત દૂધમાં ખજૂર નાંખીને પીવડાવવાથી તેમની હેલ્થ એકદમ તંદૂરસ્ત રહે છે. તેઓ શરીરથી મજબૂત બાંધાના બને છે. ખજૂરમાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. શરીરમાં આયર્નની ઉણપ પણ તેનાથી દૂર થાય છે.

Health Tips
Health Tips

બદામ

બાળકોને રોજ બદામ ખવડાવવાથી તેમનું મગજ વધુ સાર્પ બને છે. તેમની યાદ શક્તિ વધે છે. તેથી શક્ય હોય તો તેને દૂધની સાથે બદામનો ક્રશ કરીને નિયમિત પીવાની આદત પાડવી જોઈએ. તેનાથી શરીર પણ મજબૂત બને છે.
Health Tips
Health Tips

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *