HEALTH TIPS : કીવી ખાવાથી શરીરને મળે છે જોરદાર ફાયદા, અનેક રોગો થશે દૂર, જાણો ક્યારે અને કેવી રીતે સેવન કરવું ?
HEALTH TIPS : કીવીનું સેવન કરવાથી તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે કયાં સમયે કીવી ખાવાથી વધુ ફાયદો થશે.?ફળોનું સેવન આપણા માટે ખુબ ફાયદાકારક છે. ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્યને સારૂ બનાવે છે.
HEALTH TIPS : કેટલાક એવા ફળ હોય છે જે ગુણોની ખાસ હોય છે એટલે કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. આ ફળોમાંથી એક છે કીવી, સ્વાદમાં ખાટા-મીઠ્ઠા લાગનાર આ ફળની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. આ ફળની સૌથી ખાસ વાત છે કે તમે તેનું સેવન છાલની સાથે કે છાલ વગર કરી શકો છો.
HEALTH TIPS : તેનો ખાટો-મીઠ્ઠો સ્વાદ લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આજે અમે તમને કીવી ખાવાના ફાયદા જણાવી રહ્યાં છીએ.
આ પણ વાંચો : Khajurbhai : ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ..
પોષક તત્વોથી ભરપૂર છે કીવી
કીવીમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન ઈ અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે. સાથે કીવીમાં કેલેરી ખુબ ઓછી માત્રામાં હોય છે, તેથી વજન ઘટાડવા માટે પણ આ ફળ અમૃત સમાન છે.
આ મુશ્કેલીમાં ફાયદાકારક છે કીવી
આંખની રોશની વધારેઃ શું તમે જાણો છો કે કીવી આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક છે. તેનું સેવન કરી તમે આંખની રોશની વધારી શકો છો.
આ પણ વાંચો : IPO : પૈસાની વ્યવસ્થા કરી રાખજો, કમાણીની મળશે જબરદસ્ત તક! ટાટાના અનેક મોટા IPO આવવાના છે..
MORE ARTICLE : PASSPORT : PASSPORT કઢાવવો હવે પહેલાં કરતા સરળ, AI ની મદદથી ફટાફટ થશે બધુ કામ..