Health Tips : પેટની લટકતી ચરબીને ઝડપથી ઓગળશે 1 ચમચી હળદર, જાણો વજન ઘટાડવા કેવી રીતે અને કયા સમયે ખાવી હળદર..
Health Tips : હળદર અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં જેમ ઉપયોગી છે તેમ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હળદરનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને અસરકારક પણ છે. તો ચાલો આજે તમને જણાવીએ તમે કેવી રીતે હળદરનો ઉપયોગ કરી વજનને ઝડપથી ઉતારી શકો છો.
Health Tips : હળદર ભારતીય રસોડાનું અભિન્ન અંગ છે. હળદર ભોજનનો સ્વાદ અને રંગ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ સુધારે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તે શરીરના ઘણા રોગોમાં દવા જેવું કામ કરે છે.
આ હળદર શરીરને ચરબી પણ ઓગાળે છે.
Health Tips : બજારમાં પણ ઘણા એવા ઉત્પાદનો મળે છે જેમાં હળદરનો ઉપયોગ થયો હોય છે. હળદર અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં જેમ ઉપયોગી છે તેમ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હળદરનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને અસરકારક પણ છે. તો ચાલો આજે તમને જણાવીએ તમે કેવી રીતે હળદરનો ઉપયોગ કરી વજનને ઝડપથી ઉતારી શકો છો.
કેવી રીતે હળદર ઘટાડે છે વજન?
હળદરમાં મુખ્ય તત્વ કર્ક્યૂમિન નામનું બાયોએક્ટિવ કંપાઉંડ હોય છે. જે એન્ટી ઈંફ્લેમટરી અને મેટાબોલિઝમ બુસ્ટ કરનાર હોય છે. તેના આ ગુણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો : Social media : 80 વર્ષનો દુલ્હો અને 34 વર્ષની દુલ્હન સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી કોર્ટમાં જઈને કરી લીધા લગ્ન..
શરીરના સોજા ઉતરે છે
વધારે વજન હોય તેમને શરીરમાં સોજાની સમસ્યા હોય છે. હળદરમાં જે કર્ક્યૂમિન હોય છે તે આ સોજાને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા સરળ થાય છે.
મેટાબોલિઝમ વધે છે
શરીરનું મેટાબોલિઝમ જેટલું ફાસ્ટ હોય એટલી વધારે કેલેરી બર્ન થાય છે. હળદરનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીર ઝડપથી ફેટ બર્ન કરે છે.
આ પણ વાંચો : Gir Somnath : અચાનક શું થયું? ડૉ.અતુલ ચગ આપઘાત કેસનો અંત, દીકરાના ખુલાસાથી લોહાણા સમાજ ચોંક્યો..
વજન ઘટાડવા કેવી રીતે કરવું હળદરનું સેવન ?
– સવારે ખાલી પેટ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરી પીવું જોઈએ. આ વજન ઘટાડવાનો સૌથી સરળ અને અસરકારક ઘરેલુ ઈલાજ છે.
more article : Raghunath mandir : માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરે જરૂર કરજો દર્શન, 5500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટી હતી મૂર્તિ