Happy Promise Day : તમારી રિલેશનશિપને વધુ મજબૂત બનાવશે આ વચન…
Happy Promise Day પર પાર્ટનરને હંમેશાં ખુશ રાખવાની પ્રોમિસ આપો. કારણકે, કોઈપણ રિલેશનશિપમાં ખુશ હોવું ખૂબ જરૂરી છે.પ્રોમિસ ડે પર એકબીજાની હંમેશાં રિસ્પેક્ટ કરવાનું એટલે કે સન્માન આપવાનું પ્રોમિસ કરવું જોઈએ.દરેક રિલેશનશિપમાં પ્રેમ ખૂબ જ મહત્વનો હોય છે. ત્યારે પ્રોમિસ ડે પર એકબીજાને હંમેશાં પ્રેમ કરવાની પ્રોમિસ આપવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
વેલેન્ટાઈન્સ વીક (Valentine’s Week) તારીખ 7 ફેબ્રુઆરીના રોઝ ડેથી શરૂ થાય છે અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે પર પૂર્ણ થાય છે. ત્યારે તારીખ 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે (Promise Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમી અને પ્રેમિકા એકબીજાને પ્રેમના વાયદા કરે છે અને વચન આપે છે. રિલેશનશિપને મજબૂત કરે છે અને ભવિષ્યમાં સાથે રહેવાનો અહેસાસ કરાવે છે.
પ્રોમિસથી રિલેશનશિપમાં રોમાન્સ અને તાજગી ખીલી ઉઠે છે. સંબંધ વધારે મજબૂત અને ઊંડો થાય છે. પ્રેમ કરતા લોકો એ વાત ચોક્કસપણે જાણતા જ હશે કે રિલેશનશિપમાં પ્રોમિસનું ખૂબ વધારે મહત્વ રહેલું છે. ક્યારેય પણ પ્રોમિસ તોડવી જોઈએ નહીં. જો કોઈ ખોટું કરવા જાય ત્યારે પણ પાર્ટનરને આપેલ પ્રોમિસ યાદ આવી જાય છે. જેથી તે ખોટા કામ કરતા નથી. માટે કોઈને પણ ક્યારેય જો પ્રોમિસ કરવામાં આવે તો ક્યારેય પ્રોમિસ તોડવું જોઈએ નહીં. કારણકે વિશ્વાસ જીતવા માટે વર્ષો લાગે છે જ્યારે આ વિશ્વાસ તોડતા માત્ર સેકન્ડ જ લાગે છે.
આ પણ વાંચો : Happy Teddy Day : શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે, જાણો આની પાછળ શું છે રોચક કહાની..
હું કોશિશ કરતો રહીશ કે હું તને ક્યારેય પરેશાન ન કરું,
જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે મને કૉલ કરો
Happy Promise Day
તમને વચન આપુ છું, ખાતરી આપું છું
તમારો સાથ ક્યારેય છોડીશ નહીં
જો તમે અમને ભૂલીને ચાલ્યા ગયા
તો તમારો હાથ પકડીને લાવીશ.
હું તમને દરેક ક્ષણે પ્રેમ કરવા માગુ છું
મારો લગાવ તમારા માટે વધારે છે
હું હંમેશાં તમારી સાથે રહેવાનું વચન આપું છું.
તમે જે પણ વચન આપો છો
તેને પૂરા કરવાની ખાતરી આપો
તમે આપેલ વચન હંમેશાં જાળવો
પ્રોમિસ ડે 2024ની શુભેચ્છાઓ
વિચાર્યું નહોતું કે આપણે ક્યારેય મિત્રતા કરીશું,
તમારી મિત્રતા ઘણી સુંદર છે
Happy Promise Day
તમે આવવાનું વચન આપ્યું હતું
પણ શું તમે ભૂલી ગયા છો કે શું
મારા હૃદયમાં આગ પ્રગટાવી છે
પરંતુ તમે તેને બુઝાવવાનું ભૂલી ગયા છો.
Happy Promise Day
more article : Vastu Shashtra : સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ