મહિલાએ એક સાથે ત્રણ દીકરાઓને જન્મ આપતા પરિવારમાં ખુશીઓ ફેલાઈ ગઈ…
એક દંપતીનું જીવન ત્યારે જ સંપન્ન થાય છે કે જયારે બાળકોનો જન્મ થાય પછી તે દંપતીનું જીવન તે બાળકોની આગળ પાછળ જ ફરતું રહેતું હોય છે. મધ્યપ્રદેશના છત્તરપૂરથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ એકસાથે ૩ બાળકોને જન્મ આપતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.
આજથી થોડા વર્ષ પહેલા મેનકી નામની યુવતીના લગ્ન થયા હતા.મેનકી લગ્ન પછી પહેલીવાર ગર્ભવતી બનતા આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો. જયારથી પરિવારના લોકોને ખબર પડી કે પરિવારમાં બાળકો આવવાના છે તો પરિવાર બેસબરીથી આખા પરિવારના આવવાની રાહ જોઈ રહ્યો હતો.
૯ મહિનાનો સમય થતા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં થોડીવાર ઓબ્જર્વેશન પર રાખ્યા પછી.મહિલાને તરત જ ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી.
જાય મહિલાએ એકપછી એક એમ ૩ બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. એ પણ એકસાથે ત્રણ દીકરાઓને જન્મ અપાતા પરિવારમાં આ ખુબજ ખુશીનો સમય હતો. બાળકોના પિતાએ તરત જ મીઠાઈ લઈને આખા હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી દીધી હતી અને બધાના મોં મીઠા કરાવીને.
ખુશીઓ માનવી હતી. એકસાથે ત્રણ દીકરાઓનો જન્મ થતા પિતા ખુબજ ખુશ થઇ ગયા હતા. તેમને પોતાના ઘરે દીકરાઓના આગમની તૈયારીઓ પણ ચાલુ કરી દીધુ છે. પિતા પોતાના ત્રણેય દીકરાઓને લઇ જવા માટે ખુબજ ખુશ છે ત્રણેય દીકરાઓ સ્વસ્થ છે. તેમેં જલ્દીથી ઘરે જવા માટે રજા આપી દેવામાં આવશે.