Hanumanji : જુનાગઢમાં આવેલા લંબે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધે છે એવી છે માન્યતા…

Hanumanji : જુનાગઢમાં આવેલા લંબે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધે છે એવી છે માન્યતા…

જૂનાગઢનાં ભવનાથમાં એક હજાર વર્ષથી પણ જૂનું મંદિર લંબે Hanumanji નું મંદિર આવેલુ છે. આ મંદિર પણ પોતાના એક અલગ ઇતિહાસથી પ્રચલિત છે. આ લંબે હનુમાન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.

Hanumanji
Hanumanji

દર વર્ષે ચોખાના દાણા જેટલી લંબાઈ વધે

આ મંદિરનો કાર્યભાર સંભાળતા મહંત અર્જુનદાસ ખાખીએ જણાવ્યું હતું કે, આ મંદિર આશરે એક હજાર વર્ષથી વધુ જૂનું છે. હું પણ ફક્ત અનુમાનને આધારે જ આ મંદિરના વર્ષો કહી શકું છું.

Hanumanji
Hanumanji

નિઃસંતાન દર્દીને સંતાનપ્રાપ્તિ થતાં આભૂષણ ભેટ કર્યા

આ મંદિરમાં Hanumanji ની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધી રહી હોવાની માન્યતા છે.અહીં એક નિ:સંતાન દંપતીએ સંતાન માટે માનતા રાખી હતી અને તેમને સંતાન પ્રાપ્તિ થતાં તેમણે આ મંદિરમાં હનુમાન દાદાને આભૂષણ ભેટ કર્યા છે. દર વર્ષે હનુમાન જયંતીના સમયે આ આભૂષણથી હનુમાન દાદાને શણગાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : viral : દસ મહિના ના બાળક ને મૂકી દેશ ની સેવા માટે જતી માતાનો વિડીયો જોઈ ને તમારી આંખ માંથી આવી જશે આંસુ…

Hanumanji
Hanumanji

આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહી આવતા ભક્તોમાં ફક્ત જૂનાગઢના જ નહિ પણ સમગ્ર રાજ્ય અને દેશમાંથી પણ ભક્તો મંદિરની અવશ્ય મુલાકાત લે છે. અનેક લોકો અહી પોતાની ભગવાન પાસે માંગણી લઈને પહોંચે છે અને હનુમાનદાદા સૌ કોઈની ઈચ્છા પૂરી કરતા હોવાની માન્યતા છે.

more article : Sarangpur Hanuman Temple: શ્રીકષ્ટભંજન દેવનો સંપૂર્ણ ઇતિહાસ , હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા?, મૂર્તિ કયા પથ્થરમાંથી કોણે બનાવી? અને સ્થાપના સમયે કેવી ઘટના બની? જાણો ….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *