Gaman Santhal : ગમન સાંથલ આ રીતે બન્યા ગુજરાતના જાણીતા સિંગર, જુઓ પરિવાર સાથેની જૂની તસવીરો
Gaman Santhal : ઘરની ખરાબ પરિસ્થિતી પહેલાં સારી હતી એટલે ગમન સાંથલ ગાયકી તરફ વળ્યાં હતાં. પિતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતાં હતાં. ગમન ભણવામાં પણ બહુ જ હોશિયાર હતાં. તેમના માતા-પિતાની ઈચ્છા હતાં હતી કે ગમન કંઈક બને પરંતુ અચાનક સમય બદલાઈ ગયો. પશુપાલનના વ્યવસાયમાં તેમના પિતાને દેવું થઈ ગયું હતું જેના કારણે ગમનના પરિવારની સ્થિતી કથળતી ગઈ અને તે સમયે ગમનનો ભણાવવો પણ બહુ જ મુશ્કેલ હતો.
Gaman Santhal : ઘરની ખરાબ પરિસ્થિતી પહેલાં સારી હતી એટલે ગમન સાંથલ ગાયકી તરફ વળ્યાં હતાં. પિતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતાં હતાં. ગમન ભણવામાં પણ બહુ જ હોશિયાર હતાં. તેમના માતા-પિતાની ઈચ્છા હતાં હતી કે ગમન કંઈક બને પરંતુ અચાનક સમય બદલાઈ ગયો. પશુપાલનના વ્યવસાયમાં તેમના પિતાને દેવું થઈ ગયું હતું જેના કારણે ગમનના પરિવારની સ્થિતી કથળતી ગઈ અને તે સમયે ગમનનો ભણાવવો પણ બહુ જ મુશ્કેલ હતો.
Gaman Santhal : આ બધું થયા પછી અમદાવાદ છોડીને ગમન પરિવારને લઈ માદરે વતન આવી ગયો હતો. જ્યાં ધીમે ધીમે ગીત ગાવાની શરૂઆત કરી પછી ધીરે ધીરે રેગડી પર પકડ આવી. રેવડી શીખ્યા બાદ ગમને ગામડે-ગામડે રેગડી ગાવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ગરબા શીખ્યા અને આજે ગુજરાતમાં એક ફેમસ નામ બની ગયું.
આજે ગુજરાતના દરેક ખુણે જાણીતું નામ થઈ ગયું છે. આ રીતે ગમન સાંથલ ગમન ભુવાજી બન્યા. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેમને ૩ બાળકો પણ છે.
Gaman Santhal : ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનાર કે પૂજા કરનારું કોઈ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ. ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી પછી ગમનની ઉંમર ઘણી નાની હતી ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા.
Gaman Santhal : ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં.ગમને બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને ઘૂણવા લાગ્યા.માતાજીએ બધાના પ્રશ્નોના જવાબ આપ્યા.બસ ત્યારથી ગમન ધૂણે છે અને ગમન સાંથલ ત્યારથી ગમન ભુવાજી તરીકે પણ ઓળખાય છે.
Gaman Santhal : 1600 થી વધારે ટાઇટલ છે ગમનના નામે એક ઇન્ટરવ્યુમાં ગમને જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતના સંગીતમાં બેવફા સનેડો ધૂમ મચાવી રહ્યાં હતા ત્યારે સૌપ્રથમ હાલરિયું બનાવ્યું હતું.તેમણે ગાયેલા અનેક ગીતો અને હાલરિયા લગ્નપ્રસંગો અને ધાર્મિક પ્રસંગોમાં ગવાય છે. તેમના 1600 થી વધારે ટાઇટલ છે.
Gaman Santhal : જેમાં માવતરના ઘણા ટાઇટલ છે. તેમણે ક્યારેય કોઇ વ્યક્તિ માટે ગીત નથી ગાયું.પહેલીવાર સ્ટેજ પ્રોગ્રામ અંગે જણાવતા કહ્યું હતું કે કુળદેવી લાખણજીના પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે લોકોએ સ્ટેજ પર આવીને ગાવાનો આગ્રહ કર્યો હતો ત્યારે ઘણી ગભરાટ થઇ હતી. પણ એ સમયે 50 હજાર લોકોની સામે ગાયા પછી તેમણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું અને આજે તેમનું દિપોરામ કરીને ગરબાનું ગ્રૃપ પણ છે.
more article : Maha Lakshmi : સાંજે ભૂલથી પણ ન કરો આ 6 કામ મહાલક્ષ્મી થાય છે ક્રોધ, ધન અને ઉંમર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે…