ગુજરાતી કલાકારોની પત્નીઓને જોઇને તમે બોલીવુડ અભિનેત્રીઓને પણ ભૂલી જશો, જુઓ તસવીરો….

ગુજરાતી કલાકારોની પત્નીઓને જોઇને તમે બોલીવુડ અભિનેત્રીઓને પણ ભૂલી જશો, જુઓ તસવીરો….

આજકાલ હિન્દી ફિલ્મોના ગીત કરતા લોકો ગુજરાતી લોક ગીતો સાંભળવાનું વધારે પસંદ કરે છે તેમાં પણ આજની યુવા પેઢી નવા નવા લોક ગીતના કલાકારો વિશે જાણતી થઈ છે એનો એક ફાયદો એ પણ છે કે ગુજરાતી ગીતોમાં હવે વૈવિધ્ય જોવા મળી રહ્યું છે નવા નવા લોકો જે એકાદ વર્ષ પહેલા કોઈ નાના એવા ગીત દ્વારા લોકોમાં જાણીતા બન્યા અને આજે લાખો કરોડોની કમાણી કરતા થઈ ગયા છે.

આજના આ લેખમાં અને તમને એવા જ કેટલાક ગુજરાતી કલાકારોની પત્નીઓ વિશે જણાવીશું.એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે.

જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ 2006માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી.

ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે. વિક્રમ ઠાકોરની પત્નીનું નામ છે તારા. જો કે, આ બંને કલાકારોએ તેમની કારકિર્દીની શરૂઆત પહેલા લગ્ન કરી લીધા હતા.

વાત કરીએ જીગ્નેશ કવિરાજની, ગાયકની પત્નીનું નામ છે એકતા, જે દર્દ અને બેવફાઈના ગીતોથી પ્રખ્યાત થઈ હતી.તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે.

2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ બેવફા તને દૂરથી સલામ ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના હાથમાં છે વીસ્કી ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.

એક એવા કલાકાર જેના દરેક ગીતો ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે. તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર અને અભિનેતા છે. તેઓ ગુજરાતના પાટણપરગણાથી વડવાળા ગામના વતની છે.તેમના પિતાનું નામ શબુરભાઇ બારોટ છે. તેમને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો.

તેમના લોકપ્રિય ગીતોમાં બૈરું ગયું પિયર, બોલવાના પૈસા નથી, લે કચૂકો લે વગેરે છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાકેશ બારોટની જેમને 14 વર્ષની ઉંમરે સંગીતમાં સફળતા મળી. કલાકારની પત્નીનું નામ મનીષા છે.

આપણે ત્યાં ધૂળકી તારી માયા લાગી ફિલ્મના અભિનેતા ચંદન બારોટની વાત કરીએ તો આ અભિનેતાની પત્નીનું નામ પ્રીત મુલાણી છે.

આપણે વાત કરીએ વિજય સુવાળાની પત્નીની, જેઓ ઘાયલ આશિકો માટે જાણીતા છે. થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયા છે, તેની પત્નીનું નામ પ્રિયંકા દેસાઈ છે.ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે.

4 જી ઈન્ટરનેટ ના જમાનામાં હર કોઈ પોતાની આગવી એક કળા ને યુટ્યુબ ની દુનિયા માં બતાવી રહ્યા છે. આપણે આજે એવાજ એક ફેમસ સિંગર વિષે વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ આજે ગુજરાત ના દરેક લોકો સારી રીતે જાણે છે.

જેમનું નામ વિજય સુંવાળા છે.જેઓ મોટી મૂછો અને મોટી દાઢી માં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે. તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, દુનિયા ડોલે છે, આજ સમય તારો કાલ મારો આવશે, જીગર જાન છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *