ગુજરાતી લોક ગાયક દેવયાત ખવડે વધુ એક લાખો રુપીઆ ની લક્ષરીયસ કાર મર્સડીસ ખરીદી ! જુઓ તસ્વીરો અને વિડીઓ…..
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડને શરતી જામીમ મળ્યાં બાદ ફરી લોક ડાયરામાં સક્રિય થઈ ગયા. આપણે સૌ કોઇએ જાણીએ છે કે દેવાયત ખવડે જેલમાંથી બહાર આવ્યાં બાદ અનેક લોક ડાયરા કરેલ. હાલમાં જ દેવાયત ખવડે પોતાના ચાહકો સાથે ખુશ ખબર શેર કરી છે. આ ખુશ ખબર જાણીને તમમેં પણ આશ્ચય થશે.
વાત જાણે એમ છે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડે લકઝરીયર્સ કાર ખરીદી છે અને આ કારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરેલ છે. આ વીડિયો અને ફોટોઝમાં તમે જોઈ શકશો કે,દેવાયત ખવડનો એક અલગ જ લુક જોવા મળ્યો છે. ખરેખર દેવાયત ખવડે ખૂબ જ આલીશાન કાર ખરીદી છે અને આ કારની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.
એક સમય એવો હતો જ્યારે દેવાયત ખવડ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા પરંતુ સંગીત ક્ષેત્રે તેમને અઢળક સફળતા અપાવી અને આજે ગુજરાતમાં દેવાયત ખવડની બોલબાલા છે. દેવાયત ખવડે ફરી એકવાર એક લક્ઝ્યુરિસ કાર ખરીદી છે. આ કાર mercedes benz ની છે અને તેની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા જેટલી છે.આ કાર બ્લેક કલરની છે અને કારની અંદર અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત સુવિધાઓ પણ છે.
દેવયાત ખવડ જ્યારે પોતાની આ કાર રિસીવ કરવા ગયા હતા ત્યારે ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યાં હતાં અને આવો લુલ કદાચ પહેલોવાર જોયો હશે. મોટાભાગે દેવાયત ખવડ કુર્તામાં વધુ જોવા મળે છે. હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે તેમજ અનેક લોકપ્રિય કલાકારો અને તેમના ચાહકોએ નવી કાર ખરીદવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
View this post on Instagram