ગુજરાતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા એ રતન ટાટા સાહેબની મુલાકાત કરી, ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે હું ભાગ્યશાળી છું કે…
દેશના બે મહાન અને સાત્વિકોનો જીવન જીવનાર વ્યક્તિઓ નો મેળાપ થયો છે આપણે જાણીએ છીએ કે ગોવિંદભાઈએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને આગળ વધ્યા છે એવી જ રીતે રતન ટાટા પણ પોતાના સંઘર્ષની યાત્રા માટે જાણીતા છે ગોવિંદભાઈ ધોળકિયાએ રતન ટાટા સાથેની મુલાકાત અંગે જણાવ્યું કે જ્યારે પણ હું રતન ટાટાજીને મળું છું અને તેમની સાથે આટલી નજીકથી વાર્તાલાપ કરવા બદલ મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય માનું છું.
હંમેશા ખૂબ જ નમ્ર અનુભવ છે તેમનું ગોવિંદભાઈ રતન ટાટા વિશે જણાવ્યું કે તમે ભારતની આત્મા છો ખરેખર મહાન દેશભક્ત અને આધુનિક યુગના શાસક માટે પ્રેરણા રૂપ છો. હું એક હકીકતની પ્રશંસા કરું છું કે અમારી મૂળભૂત માન્યતાઓ અને ભાયા એકદમ સમાન છે જેમ ટાટા કંપની આપણા રાષ્ટ્રમાં એક જાણીતું નામ છે.
તેમ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એ હીરા ઉદ્યોગમાં ટ્રસ્ટ પારદર્શિતા પ્રામાણિકતા અને અખંડિતતા ના મૂલ્યો માટે જાણીતું છે જે તમને તમારી પાસેથી સારી રીતે અકસ્માત કર્યું છે અમારી ગઈકાલની મિટિંગની પ્રશંસા કરતી વખતે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી યાત્રા તમારી સાથે રહે છે.
અને તમને શક્તિ આરોગ્ય અને અપાર ખુશી આપે જેના લાયક તમે છો ભગવાન તમારા જેવા ઘણા વધુ પ્રેરણાદાયક આત્માઓનું સર્જન કરે છે જે વિશ્વને રહેવા માટે વધુ સારું સ્થાન બનાવે છે ખરેખર એ વાત સાચી છે કે રતન ટાટા પાસે અફસોની સંપત્તિ હોવા છતાં પણ સાગી પૂર્ણ જીવન જીવે છે.
અને અવિરતપણે દાન કરતા રહે છે એ જ રીતે ગોવિંદભાઈ પણ પોતાનું જીવન શાંતિ રીતે જીવીને અનેક લોકો માટે પરિણામો બન્યા છે જ્યારે આ બે વ્યક્તિઓ એક સાથે મળ્યા છે ત્યારે અનેક લોકો માટે આ એક યાદગાર પલ છે.