ગુજરાતના અબજોપતિ લવજી બાદશાહે 12 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું શરૂ કર્યું અને આજે… જાણો તેમના સંઘર્ષની કહાણી

ગુજરાતના અબજોપતિ લવજી બાદશાહે 12 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું શરૂ કર્યું અને આજે… જાણો તેમના સંઘર્ષની કહાણી

સુરત શહેરના ઉદ્યોગપતિ અને બીજનેસ ટાઇફૂંન કહેવાતા લવજીભાઈ બાદશાહ વિશે આજે આપણે મિત્રો આ લેખની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. લવજી બાદશાહ હંમેશા સોશિયલ મીડિયા ઉપર અને સમાજ સેવાના કાર્યોથી અવારનવાર ચર્ચામાં રહે છે અને સુરતના દાનવીરોની વાત કરવામાં આવે તો લવજી બાદશાહનું નામ તો પહેલા આવે છે

લવજીભાઈ બાદશાહ નું સાચું નામ લવજીભાઈ ડાંલીયા છે અને તેની સરનેમ પણ ડાલીયા છે. ના સમયમાં તેમના સરનેમ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે પરંતુ આ હકીકત છે.

લવજીભાઈ બાદશાહ સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જાણીતું નામ બની ચૂક્યું છે. લવજીભાઈ સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ જાણીતા છે અને તેમના જીવનની કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, લાખો લોકોને ઉત્તમ સંદેશો મળશે અને પ્રેરણા મળશે

ચાલો જાણીએ કે એક નાનકડા એવા ગામની અંદર જન્મેલા લવજીભાઈ બાદશાહ નામના વ્યક્તિએ સુરતની અંદર કેવી રીતે વધાર્યો પોતાનો ધંધો, લવજી બાદશાહ ભાવનગર જિલ્લાની અંદર આવેલા નાના એવા સેજળીયા ગામના વતની છે અને સજળીયા ગામની અંદર લવજીભાઈ ની આર્થિક પરિસ્થિતિ બિલકુલ પણ સારી નહોતી અને તેના કારણે તેમણે કમાણી કરવા માટે ૧૨ વર્ષની ઉંમરે સુરત આવવું પડ્યું હતું

લગભગ ચાર વર્ષ સુધી હીરા ઘસ્યા બાદ તેમના નાના ભાઈએ હીરાનું કારખાનું શરૂ કર્યું હતું અને ભાગમાં પોતાનો કન્સ્ટ્રકશનનો ધંધો પણ શરૂ કર્યો હતો. મહેનત અને હાથમાં વિશ્વાસ સાથે લવજીભાઈ મહેનત કરવાનો શરૂ કર્યું હતું તેમજ તેના પરિણામે આપણી સામે લવજીભાઈ બાદશાહ હાજર છે, તેઓ સમાજ સેવાની પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા છે અને સમાજની માટે કંઈક કરવું છે તેમજ અત્યારે સમાજ પ્રત્યેનો ઋણ પણ ચૂકવી રહ્યા છે

દર વર્ષે બેટી બચાવો બેટી પઢાવો માટે કરોડો રૂપિયા માટે દીકરીઓ માટે ખર્ચ કરી રહ્યા છે અને સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ ભામાશા નામથી પણ ઓળખાઈ રહ્યા છે.

આ ઉપરાંત તેઓ આરોગ્ય શિક્ષણ સમાજ સેવા જળસંચય જેવા કાર્યક્રમો પણ સાથે જોડાયેલા છે. ના સંઘર્ષ વિશે વાત કરવામાં આવે તો 1984 માં હીરાની મજૂરી કરી હતી અને પછી બે ઘંટી લઈને એક નાનું એવું કારખાનુ શરૂ કર્યું હતું. તેમજ આજના સમયમાં મોટા ઉદ્યોગપતિ બની ગયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *