ગુજરાતના અબજોપતિ લવજી બાદશાહે 12 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું શરૂ કર્યું અને આજે, જાણો તેમના સંઘર્ષની કહાણી…
સુરત શહેર દરેક વાતમાં મોખરે રહે છે આજે આપણે સુરતના એવા એક બિઝનેસમેન વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમની હાલમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે સુરતના દાનવીરોની વાત આવે ત્યારે પહેલાં સુરતના લવજીભાઈ ડાલીયા નું આવે પરંતુ લવજીભાઈને ડાલીયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પણ જોલોજી ભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે.
તેમના જીવનની કહાની આપણે સૌ કોઈ માટે ઉત્તમ સંદેશ છે ચાલો આપણે જાણીએ કે કઈ રીતે એક નાના એવા ગામના જન્મેલા લવજીભાઈ સુરતના બાદશાહ બન્યા ભાવનગર જિલ્લાના નાના એવા સેજળીયા ગામમાં જમીનના લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આજ કારણે કમાવા બાર વર્ષની ઉંમરે સુરત આવી નહીં રાઘવાનું શરૂ કર્યું
ચાર વર્ષે હીરા ઘસ્યા બાદ નાનાભાઈ હીરાનું કારખાનું શરૂ કર્યું. બાદમાં ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રકશન બિઝને શરૂ કર્યો મહેનત અને આત્મવિશ્વાસ સાથે લવજીભાઈએ પછી ક્યારે પાછું મળીને જોયું હતું. જેનું પરિણામ આજે આપણી સમક્ષ છે આ સિવાય તેઓ જ્યારથી ધનવાન બન્યા છે ત્યાર પછી લવજીભાઈ સાથે પ્રવૃત્તિ નું વર્તનનું ઋણ અદા કર્યું છે.
જેમાં દર વર્ષે બેટી બચાવો બેટી પઢાવો માટે કરોડો રૂપિયા નામ બોન્ડ સંખ્યા દીકરીઓ માટે ખર્ચ કર્યા છે. લવજીભાઈ બાદશાહ લે ભામશાના નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેઓ આરોગ્ય શિક્ષણ સમાજ સેવા જળ સંચય જેવાને કાર્યક્રમો સાથે જોડાયેલા છે. તેમના આજે સંઘર્ષની વાત કરીએ તો વર્ષ 1984 મા હીરાની મજૂરી કરી હતી, પછી બે ઘંટી લઈને નાનું કારખાનું શરૂ કર્યું.
સુરતના લવજીભાઈ ડાલીયા નું આવે પરંતુ લવજીભાઈને ડાલીયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પણ જોલોજી ભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. લવજીભાઈ બાદશાહ લે ભામશાના નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેઓ આરોગ્ય શિક્ષણ સમાજ સેવા જળ સંચય જેવાને કાર્યક્રમો સાથે જોડાયેલા છે.