Gujarat ATS : ગોધરાકાંડ બાદ થયેલા રખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા 18 વર્ષ બાદ ઝડપાઈ

Gujarat ATS : ગોધરાકાંડ બાદ થયેલા રખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા 18 વર્ષ બાદ ઝડપાઈ

Gujarat ATS : ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશથી હથિયાર મંગાવ્યા હતા

Gujarat ATS : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી હુલ્લડની એક મહિલા આરોપી 18 વર્ષ બાદ પોલીસ પકડમાં આવી છે. 18 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી અંજુમ કુરૈશીને આખરે પકડી લેવામાં ગુજરાત એટીએસને સફળતામળી છે. અહેવાલો અનુસાર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના વટવા ખાતેથી અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીની એક ઘરમાંથી ધરપકડ કરાઈ છે.

વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા

Gujarat ATS : પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2002 ના વર્ષમાં અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તો ભરેલી ટ્રેનને ગોધરા સ્ટેશન પર સળગાવાઈ હતી. જેમાં અનેક રામભક્તોના મોત નિપજ્યા હતા. તેના બાદ સમગ્ર ગુજરાતમા રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતુસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા.

Gujarat ATS
Gujarat ATS

Gujarat ATS : આ ચારેય લોકોની 2005માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બંદૂકો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. કેનેડા બોર્ડર પર મરનાર ડીંગુચા પરિવારનો આરોપી કેનેડામાં બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો.

SISની સૂચના પર તેણે ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતના અનેક શહેરોની રેકી કરી હતી.

આ પણ વાંચો :Bala Hanuman Temple : ભૂકંપ કે કોરોના..ગમે તેવી આફતો વચ્ચે ગુજરાતના આ મંદિરમાં રામધૂન નથી રોકાઈ, જાણો રોચક ઇતિહાસ..

Gujarat ATS : વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ કુરેશી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ અંજુમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અંજુમ કુરૈશીના પતિ ફિરોઝ કાનપુરીનું વર્ષ 2009 માં મોત થયુ હતું, જે પણ આ કેસમાં આરોપી છે.

Gujarat ATS
Gujarat ATS

Gujarat ATS : વર્ષ 2002માં અયોધ્યા જઈને પાર્ટ ફરી રહેલ રામભક્તો ભરેલી ટ્રેનને ગોધરા ખાતે આગને હવાલે સોંપ્યા બાદ શરૂ થયેલા રમખાણો બાબતે ગુજરાત ATSએ 18 વર્ષથી નાસતી ફરતી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોનો બદલો લેવા UPથી હથિયારો મંગાવવાનો આરોપ છે.

Gujarat ATS : અહેવાલો અનુસાર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના વટવા ખાતેથી અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીની એક ઘરમાંથી 23 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેનો પતિ ફિરોઝ કાનપુરી પણ આ કેસમાં આરોપી છે, જેનું 2009માં મૃત્યુ થયું હતું. હાલ અંજુમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

Gujarat ATS : મળતી જાણકારી મુજબ અમદાવાદમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા કુરેશી દંપતીએ અન્ય લોકો સાથે મળીને હથિયાર અને કારતુસ ખરીદવા માટે ₹50,000 એકઠા કર્યા હતા. ગોધરા રમખાણોનો બદલો લેવા માટે શહેરના ત્રણ શખ્સો વારિસ પઠાણ, નસીમ પઠાણ અને નાદિર ખાન પઠાણે ભંડોળ એકત્ર કરીને શસ્ત્રો અને દારૂગોળો ખરીદવાનું કાવતરું ઘડ્યું હતું.

Gujarat ATS
Gujarat ATS

Gujarat ATS : તેઓએ 2005માં લોકો પાસેથી ₹50,000 એકઠા કર્યા અને ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતુસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા. આ ચારેય લોકોની 2005માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બંદૂકો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ટ્રાયલ પર છે.

Gujarat ATS : ATSએ નિવેદન આપતા જણાવ્યું કે, “તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે ફિરોઝ કાનપુરી અને તેની પત્ની અંજુમ કાનપુરી પણ આ ગુનામાં સામેલ હતા. ગુલામની કબુલાત અનુસાર, તેઓ તેમના વાહનમાં દાહોદ ગયા હતા અને કેટલાક શસ્ત્રો એકઠા કર્યા હતા અને અમદાવાદના વારિસને પહોંચાડ્યા હતા.”

ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ધમાકા કરવાની આતંકીઓનો હતો પ્લાન

Gujarat ATS : તાજેતરમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને NIA દ્વારા પૂછપરછ દરમિયાન, ISISના પૂણે, દિલ્હી અને અલીગઢ મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકવાદી શાહનવાઝે કબૂલ્યું હતું કે તેણે વર્ષ 2023માં ગુજરાતમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. તેણે ફોટોગ્રાફ્સ લીધા હતા અને હુમલાના સ્થળની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. એટલું જ નહીં શાહનવાઝે બોહરા મસ્જિદ, દરગાહ, અમદાવાદની મઝાર, દરગાહ અને સાબરમતી આશ્રમની તસવીરો પણ ખેંચી હતી.

Gujarat ATS : ધરપકડ કરાયેલ ISIS આતંકવાદી શાહનવાઝ આલમે કબૂલ્યું છે કે ISISની સૂચના પર તેણે ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતના અનેક શહેરોની રેકી કરી હતી. તેણે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની રેકી કરી હતી.

Gujarat ATS
Gujarat ATS

કેવી રીતે ફૂટ્યો હતો ભાંડો

Gujarat ATS : કુરૈશી દંપતીએ ઉત્તર પ્રદેશણાં ગુલામ રબ્બાની શેખને હથિયાર ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ ચારેયની વર્ષ 2005 માં ધરપકડમાં આવી હતી. તેમની પાસેથી હથિયારો જપ્ત કરાયા હતા. જેઓએ કબૂલાત કરી હતી કે, અંજુમ અને તેના પતિએ હથિયારો મંગાવ્યા હતા. ગુલામ રબ્બાની શેખે અમદાવાદના વારિસને હથિયારો પહોંચાડ્યા હતા.

Gujarat ATS : આ બાદથી અંજુમ કુરૈશી ફરાર હતી. ત્યારે તેને 18 વર્ષ બાદ પકડી લેવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.

Gujarat ATS
Gujarat ATS

ગુજરાત ATSએ 18 વર્ષથી નાસતી ફરતી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે.

MORE ARTICLE :Ram Mandir : રામ મંદિર અયોધ્યામાં આજે પણ ભક્તોની ભીડ, હવે આ સમયે રામલલાના દર્શન કરો; આ નવું અપડેટ છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *