Government scheme : મોદી સરકારની શાનદાર યોજના મહિલાઓને સીધા ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, કરોડો મહિલાઓ રાજી-રાજી

Government scheme  : મોદી સરકારની શાનદાર યોજના મહિલાઓને સીધા ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, કરોડો મહિલાઓ રાજી-રાજી

Government scheme : કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને આગળ વધારવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાના ભાષણમાં ઘણી વખત લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો છે. નાણામંત્રીએ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે આ યોજના અંગે ચર્ચા કરી હતી. આ યોજના હેઠળ સરકાર તમને 1 થી 5 લાખ રૂપિયા સુધીના લાભો આપી રહી છે.

3 કરોડ મહિલાઓને લાભ મળશે

Government scheme : લખપતિ દીદી યોજના હેઠળ તમને વ્યાજ વગર લોન મળે છે. હાલમાં આ યોજના હેઠળ લાભ લેનારા લોકોની સંખ્યા વધારીને 3 કરોડ કરવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો : Rashifal : ધન અને વૈભવના દાતા શુક્ર કરી રહ્યા છે નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકોને કરી દેશે માલામાલ….

મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનશે

Government scheme : આ યોજનામાં મહિલાઓને કૌશલ્યની તાલીમ આપીને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સ્થિતિ સુધરી શકે. આ સાથે તે આ કૌશલ્ય દ્વારા પોતાને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.

Government scheme : આ યોજના સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ મહિલાઓએ લખપતિ દીદી બનીને સફળતા હાંસલ કરી છે. આ યોજના માટે 18 થી 50 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે.આ યોજના માટે અરજી કરવા માટે, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો પુરાવો, બેંક પાસબુક અને માન્ય મોબાઇલ નંબરની જરૂર પડશે.

Government scheme : લખપતિ દીદી યોજના દ્વારા વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન ઉપલબ્ધ છે. આ સાથે ઓછા ખર્ચે વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ યોજના મહિલાઓની કમાણી વધારવા માટે શરૂ કરવામાં આવી છે.

more article : Government scheme : મોદી સરકારની શાદનાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *