સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા 70 દીકરીઓના એક સાથે સમૂહ લગ્ન કરાવાયા…, 3 લાખ નો કરિયાવર આપ્યો, જોવો ભવ્ય સમૂહ લગ્નની તસવીરો….
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સુરત માં ઘણા ઉદ્યોગપતિ રહેલા છે અને સુરતની અંદર હંમેશા કોઈને કોઈ વાત ના લઈને ચર્ચાનો વિષય બનતું હોય છે. અત્યારે વાત કરવામાં આવે તો સુરતની અંદર મહેશભાઈ સવાણી દ્વારા વર્ષોથી ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. તેમજ એક પિતા આખી જિંદગી મહેનત કરે છે આના દીકરીનો કર્યાવાર કરવા માટે
આમ છતાં પણ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા લોકો ધામધૂમથી લગ્ન દીકરીઓના કરી શકતા નથી અને આવી જ કેટલાક પરિવારની દીકરીઓના લગ્નની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિએ ઉપાડી છે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા સમૂહ લગ્નનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 70 યુગોલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા
દરેક દીકરીઓનું સપનું હોય છે કે તેના લગ્ન ખૂબ જ ધામધૂમ થાય પરંતુ ઘણી વખત પરિવારની હાર્દિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે આવું પણ થઈ શકતો નથી. આવી જ રીતે યુવતીઓના લગ્નની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ અને એસઆરકે કંપનીના માલિક એવા ગોવિંદ ભાઈ ધોળકિયા એ ઉપાડીએ છીએ. અને તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા
આ સમૂહ લગ્ન ભારતની આઝાદીના ગૌરવશાળી 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવ્યો છે અને જેની અંદર 70 યુવતીઓએ પ્રભુના પગલાં મળ્યા છે તેમજ આ સમૂહ લગ્નની અંદર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા નો સમગ્ર પરિવારને શુભચિંતકો સહિત ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતિઓ અને આશીર્વાદ પણ આપ્યા હતા
ગોવિંદ ધોળકિયા જણાવી હોય તો કે તેમની સાથે કામ કરતા લોકોને તેમના પરિવાર માને છે અને તેમના સંતાનમાં લગ્ન પણ સમૂહ લગ્ન માં કરાવવામાં આવે છે તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ જગ્યાએ થઈ રહી છે અને આ ઉજવણી ની અંદર સામાજિક કાર્ય કરીને અમે પણ તેઓના સહભાગી થવા માંગીએ છીએ.
આ સમૂહ લગ્ન દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને સમૂહ લગ્નની અંદર 10 દીકરીઓના માતા-પિતા એવા દેવરાજભાઈ અને શારદાબેન શેલ્યા નું સન્માન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નની અંદર ગુજરાતી ફિલ્મ ઘણા બધા કલાકારો પણ હાજર રહ્યા હતા