ગોંડલના ગણેશના લગ્નમાં આવો હતો રજવાડી ઠાઠમાઠ.., જુઓ રજવાડી લગ્ન પ્રસંગ ના કેટલાક ફોટાઓ…..
મિત્રો રાજકોટની અંદર આવેલા ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર જ્યોતિરદિત્ય સિંહ ઉર્ફે ગણેશભાઈ ના લગ્ન હોવાને કારણે તારીખ 12 તારીખથી લઈને 14 તારીખ સુધીમાં ખૂબ જ ભવ્ય લગ્ન પ્રસંગ રાખવામાં આવ્યો હતો.
તેમજ આ બધી વસ્તુનું ડેકોરેશન હમણાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું અને ડાયરાની અંદર પણ જમાવટની સાથે સાથે કિર્તીદાન ગઢવી તેમજ રાજભા ગઢવી જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે સૌ કોઈ લોકોએ ડાયરાની અંદર ભવ્ય પ્રસંગે ભાગ લીધો હતો
તેમજ આ ખાસ પ્રસંગની અંદર ખૂબ જ વધારે પૈસા નો વરસાદ પણ થયો હતો અને જ્યોતિરાદિત્ય સિંહ ઉપર લોકોએ ખુબ જ વધારે પૈસાનો વરસાદ વરસાવીને શુભકામનાઓ પાઠવી હતી અને જયરાજસિંહ જાડેજા ની પણ એન્ટ્રી પણ કરવામાં આવી હતી તેમજ ગણેશભાઈ જયરાજસિંહ ગોંડલના લગ્નનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને ભુપેન્દ્રભાઈ પટેલે હેલિકોપ્ટર દ્વારા ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્યના નિવાસ ખાતે ગીતાબિલા ખાતે જઈને વરરાજા ગણેશભાઈ ને શુભકામનાઓ પણ પાઠવી હતી
આ ખાસ લગ્ન પ્રસંગ ની અંદર ગણેશભાઈ ને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેઓ પાછા ગાંધીનગર પરત ફરિયાદ તેમજ વિજય રૂપાણી પણ પધાર્યા હતા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા પર અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના એકના એક પુત્ર ચિરંજીવી ગણેશ ના લગ્ન ઉત્સવની ખૂબ જ વધારે ભરપૂર માત્રામાં તૈયારી કરવામાં આવી હતી
આ સમગ્ર ખાસ લગ્ન પ્રસંગ દરમિયાન ગોંડલ પંથક ની અંદર પણ ભારે હરખનો માહોલ જોવા મળ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રીથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ કોઈ લોકોને લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સૌ કોઈ લોકોનો ખૂબ જ વધારે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
આવા ખાસ લગ્ન પ્રસંગ સમયે સુરેશ્વર રોડ ઉપર રહેતા વૃદ્ધા વનજીબેન સોલંકી અને યુવા નેતા ગણેશભાઈ તેમજ નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા ને રજૂઆત કરી હતી કે મારા દીકરાની ઉમર 40 વર્ષથી અને જન્મથી જ બંને પગની અંદર પોલિયો છે.
તેની અંદર પણ ત્રણ પૈડાવાળી સાયકલ લઈને માનો દિકરો બજારમાં જતો હતો અને અકસ્માત થયો હતો તે સમયે મારો દીકરો બિલકુલ ભાંગી પડયો છે અને છેલ્લા 24 કલાકથી જુપડાની અંદર ખૂબ જ દુખાવાને કારણે પીડાઈ રહ્યો છે. અમારી પાસે નથી કોઈ પૈસા અથવા તો નથી આયુષ્માન કાર્ડ નથી કોઈ ડોક્યુમેન્ટ આવું વાત સાંભળીને વરરાજા નું હૃદય દ્રવ્ય હતું અને તાત્કાલિક ધોરણે હજારોની જનસંખ્યા ની અંદર સમય કાઢીને ગોંડલના સેવાભાવી અને નામાંકિત ડોક્ટર દિપક વડોદરિયા સંપૂર્ણ હકીકત જણાવી હતી
તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ની અંદર અરવિંદભાઈ ને દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટર વાડોદરિયા સાહેબ પોતાની ટીમને લઈને માનદ સેવા આપીને એક પણ રૂપિયા વગર ખર્ચ વગર સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અને દર્દી તેમજ તેમના માતાએ વરાછા ચિરંજીવી ગણેશ તેમજ ડોક્ટર નખુભાઈ વધારે આશીર્વાદ માન્યા હતા