બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જીગ્નેશદાદા ની કથા મા પહોંચ્યા અને જુઓ વિડીઓ શુ કીધુ….

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જીગ્નેશદાદા ની કથા મા પહોંચ્યા અને જુઓ વિડીઓ શુ કીધુ….

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતાં. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની આગ્રહને માન આપીને તેઓ માંગરોળ બંદર ખાતે આયોજિત ભાગવત કથામાં હાજરી આપી હતી. પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા એ પણ શાસ્ત્રીનું સન્માન કર્યું હતું. આપણે જાણીએ છે કે શાસ્ત્રીજી સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે સતત દેશ ભરમાં ભ્રમણ કરી રહ્યાં છે.

બાબાએ કહ્યું કે ,હમ તો કથા કે બીચ મેં ગધા બન કે આ ગઇએ. અદભુત કથા કા આશિવર્ચન કી ધારા થર થર બહ રહી થી ઔર હમ જેસે ઠલુવા કો કોઈ કામ નહીં ઔર આ ગઈએ. અપરાધ કર રહે હૈં, મધ્ય મેં બોલના ઔર મધ્ય મેં આના દ્રષ્ટા હૈ ફિર ભી પૂજ્ય વ્યાસજી કે ચરણો મેં દંડવત સહ પ્રણામ કરકે આપશે શ્રમા માંગતે હૈ. આપકે દર્શન હુએ.

આપકે પ્રેમઆગ્રહ કો ઠુકરા ના શકે ઇસ લીએ હમ આ ગઈએ. ઔર સબસે ઊંચી પ્રેમ સગાઈ. અભી તો હમે દેર હો રહી હૈ રાજકોટ જાના હૈં લેકિન ઔર કભી દિન આપકે ચરણો મેં જરૂર સેવા કરેગે. આપકે સ્વભાવ કે બારે મેં કીર્તિદાન ગઢવી ઔર પ્રવીણ ભાઈ, રાજનેતા ઔર મામાજી સે સુના. આપ જરૂર બાગેશ્વરધામ આના. દરેક શ્રદ્ધાળુઓને પણ કહ્યું હતું કે બાગેશ્વર આપ સભી કે બાપ કા ઘર હૈ જરૂર આના.

શાસ્ત્રીજી મહારાજે આઠ મિનિટથી વધારે સમય સુધી પોતાની પવિત્ર વાણીથી હનુમાનજીની કથા પણ કહી હતી. આ વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ શું કહ્યું હતું. આ વીડિયો હાલમાં દરેક ભક્તોને પસંદ આવી રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ જાણી શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જીગ્નેશ દાદાના વખાણ કર્યા છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *