ગીતાબેન રબારી હાલ પહોંચ્યા આ રાજ્યના પ્રવાસે! ગાર્ડનમાં આનંદદાયક પળોમી મોજ માણી રહ્યા છે, જુઓ તસવીરો….

ગીતાબેન રબારી હાલ પહોંચ્યા આ રાજ્યના પ્રવાસે! ગાર્ડનમાં આનંદદાયક પળોમી મોજ માણી રહ્યા છે, જુઓ તસવીરો….

સોશિયલ મીડિયા પર ગીતા રબારીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગીતા રબારી ગાર્ડનમાં ફૂલો તોડી રહી હોય એવા પોઝ આપ્યા છે. ખરેખર આ તસવીરો ખૂબ જ સુંદર છે. આ તસવીરોને સૌ કોઈ ચાહકોએ પણ પસંદ આવી છે. આ તસવીરોમાં જોઈ શકો છો કે અનેક લોકોએ કૉમેન્ટ્સ પણ કરી છે.

ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ તસવીરો ક્યાંની છે અને ગીતા રબારી ક્યાં ફરવા ગયા છે. આપણે જાણીએ છે કે ગીતા રબારી અવાનાર શો માટે દેશ વિદેશની મુલાકાત લે છે. ગીતા રબારી એક સમયે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું હતું પરંતુ આખરે પોતાની આવડત દ્વારા તેમણે જીવનમાં સફળતા મેળવી છે.

આજે ગીતા રબારીએ લોકગીતોને વિદેશની ધરતી પર ગુજવ્યા છે.
હાલમાં જ મહારાષ્ટ્રના પુને શહેરમાં ભજન સંધ્યા યોજાયેલ હતી. આ ભજન સંધ્યામાં ગીતા રબારીએ પણ ખાસ હાજરી આપી હતી.

આ દરમિયાન જ તેમને એક રિસોર્ટના ગાર્ડનમાં યાદગાર તસવીરો ક્લિક કરાવી હતી અને તેમને આ તસવીરો પોસ્ટ કરતાની સાથે લખ્યું કે આ cresting

આ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ અનેક લોકોએ તેમના વખાણ કર્યા છે.

આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે. ખરેખર ગીતા રાબારીનો આ લુક જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને સૌ કોઈ તેમના લુકના વખાણ કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે થોડા દિવસ પહેલા જ ગીતા રબારી પોતાના પતિ પૃથ્વી સાથે હરિદ્વાર ગયા હતા અને એ સમયની તસવીરો પણ તેમને પોસ્ટ કરી હતી.

આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસ્વીરમાં જોયું હશે કે ગીતા રબારીએ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે ગંગા આરતી કરી હતી અને ગંગા કિનારે ધૂન કીર્તન પણ કરેલ. એક વાત આપને જણાવી દઈએ કે ગીતા રબારી ખૂબ જ ધાર્મિક છે તેમજ આટલી સંપત્તિ હોવા છતાં પજ સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. ખરેખર આ ગીતા બેન રબારીનો સ્વભાવ ખૂબ જ નિખાલસભર્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *