કચ્છી કોયલ ગીતાબેન રબારીએ અમેરિકાની ધરતી પર, જીન્સ, ટીશર્ટ, ટોપી પહેરીને પડાવ્યા ફોટાઓ.., જોવો ગીતાબેનના અમરિકાના શાનદાર ફોટાઓ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર લોક સાહિત્યકાર અને ડાયરા ના કલાકારો ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે. તેમજ વાત કરીએ તો રોણા શેરમાં ગીત ગાઈને આખા ગુજરાતની અંદર લોકપ્રિય બનેલા એવા ગીતાબેન રબારી ને આજે સૌ કોઈ લોકો ઓળખે છે. તેમ જ વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીખે ખૂબ જ જાણીતા બન્યા છે. એવામાં અત્યારે ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી ની સાથે અમેરિકાના પ્રવાસે છે.
તમને જણાવી દઈએ કે ગીતા રબારી અવાર નવાર તેમના ફોટાઓ સોશ્યલ મીડિયા ઉપર પોતાના ચાહકોની સાથે શેર કરતા હોય છે. તેવામાં અત્યારે તેના પતિ પૃથ્વી રબારી ની સાથે અમેરિકાની અંદર રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા હોય તેવા સોશિયલ મીડિયા ઉપર ફોટા શેર કર્યા છે. વાત કરીએ તો લોકો પણ ગીતાબેન રબારી ના ફોટા જોવા માટે ખુબ જ આતુર રહે છે. અને અવાર-નવાર ગીતાબેન રબારી લોકો ની આતુરતા પૂરી કરતા પણ જોવા મળતા હોઈ છે.
અત્યારે ગીતાબેન રબારી અને તેના પતિ પૃથ્વી રબારી અમેરિકાના પ્રવાસે છે, તેમના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર તેમના ચાહકોની સાથે શેર કર્યા છે. તેવામાં ત્યારે તેમણે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા ફોટાઓ શેર કર્યા છે. જ્યાં ગીતાબેન રબારી નો અંદાજ જોવા મળી રહ્યો છે. અત્યારે આ પ્રવાસ ની અંદર ગીતાબેન રબારી તેના પતિ પૃથ્વી રબારી ની સાથે અમેરિકાની ધરતી ઉપર ખૂબ જ આનંદ માણતા હોય તેવું લાગી રહ્યું છે.
વાત કરીએ તો, એરપોર્ટ પહોંચતાની સાથે જ ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી એ અમેરિકા જતા પહેલા ઘણા બધા ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. અને આ દરેક ફોટાઓ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. અમેરિકા પહોંચ્યા પછી પણ ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી એ અમેરિકા માં ઘણા ફોટાઓ પાડીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લોકોની સાથે શેર કર્યા છે.
તેવામાં અત્યારે ગીતાબેન રબારી એ અમેરિકાના પ્રવાસે છે, તે સમયે ગીતા રબારી નો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફોટા ની અંદર ગીતાબેન રબારી બરફથી છવાયેલ કોઈ જગ્યા ઉપર ખૂબ જ શાનદાર પોઝ આપતાં જોવા મળી રહ્યા છે. તેમજ લોકો પણ આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લાઈક કરી રહ્યા છે. ગીતાબેન રબારી એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બીજા ઘણા બધા ફોટાઓ શેર કર્યા છે.
સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલા ગીતાબેન રબારી ના ફોટા માં ગીતાબેન રબારીનો શાનદાર પોઝ જોવા મળી રહ્યા છે. તેમજ આ તસવીરોની ગીતાબેન રબારી જીન્સ ટી શર્ટ અને સાથે એક બેગ સાથે જોવા મળી રહ્યા છે. તેમજ ગીતાબેન રબારી એ ઘણા ફોટામાં માથા ઉપર લાલ કલરની ટોપી પહેરી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ગીતા રબારી અને પૃથ્વી રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક સાથે ઘણા બધા ફોટાઓ શેર કર્યા છે.
ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયા ની અંદર મૂકેલા ફોટાઓમાં એક ફોટામાં હિમવર્ષા થઇ હોય તેવા સફેદ ચાદરથી ઢંકાયેલી જમીન ઉપર ખૂબ જ શાનદાર પોઝ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ તેમનો આનંદ આજે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોની અંદર જિન્સ-ટી-શર્ટ તેમજ લાલ કલરની ટોપી પહેરતો હોય તેવો ફોટો પણ ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે. લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ગીતાબેન રબારી અને પૃથ્વી રબારી એ પોતાના એકાઉન્ટ પર ઘણા બધા ફોટા શેર કર્યા છે આ ઉપરાંત સ્ટોરી ની અંદર પણ ઘણા બધા વિડીયો શેર કર્યા છે. વાત કરીએ તો અમેરિકાની અંદર આવેલા શિકાગો અને ફ્લોરિડા નો ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગીતાબેન રબારી અને પૃથ્વી રબારી અને ખૂબ જ શાનદાર પોઝ આપતાં જોવા મળી રહ્યા છે.