“બેવફા તને દુરથી સલામ” ગીત વાગતા જ ડોશીમાં મોજમાં આવી ગયા , પછી તો ડોશીમાં એ કૂદી કૂદીને એવા એવા ગરબા લીધા કે… જોવો આ વિડીયો….

“બેવફા તને દુરથી સલામ” ગીત વાગતા જ ડોશીમાં  મોજમાં આવી ગયા , પછી તો ડોશીમાં એ કૂદી કૂદીને એવા એવા ગરબા લીધા કે… જોવો આ વિડીયો….

મિત્રો આજકાલ સોશિયલ મીડિયાની ઉપર દરરોજ ડાન્સના અને કોમેડી વિડિયો ખૂબ જ વધારે વાયરલ થતા હોય છે અને અમુક વખત તો એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને આપણે ખૂબ જ હસી પડતા હોઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયા ની અંદર એક ડોશીનો ગરબા રમવાની અનોખી સ્ટાઇલનો એક વિડીયો ખૂબ જ વધારે ફાયદો થઇ રહ્યો છે

મિત્રો વાયરલ થઇ રહેલા વિડીયોને જોઈને તમે પણ પોતાની હસીને રોકી શકશો નહીં અને હસી હસીને ગોઠવવાની જશો તેમજ હાલમાં દેશભરની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર લગ્નના અવારનવાર ઘણા બધા વિડીયો વાયો થતા હોય છે અને આ અનોખા ડાન્સ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

અને અમુક વખત તો લોકોના અલગ અલગ પ્રકારના ડાન્સના વિડીયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ. ક્યારે હાલમાં એક ડોશી ના ગરબા વિડિયો ખુબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, બેગ્રાઉન્ડ ની અંદર ડીજે ઉપર બેવફા તને દુરથી સલામ ગીત વાગી રહ્યું છે

આ ગીત સાંભળીને ગરબે રમતા એક ડોશીમાં ખૂબ વધારે મોજમાં આવી જાય છે અને ત્યાં હાજર લોકો ડોશીના અનોખા ડાન્સ નો વિડીયો ઉતારી રહ્યા છે કેમેરાને જોઈને ડોસી અલગ મોજની અંદર આવીને કૂદી કૂદીના ગરબા લેવા લાગે છે કેમેરાની અંદર અલગ અલગ એક્સપ્રેસન પણ આપી રહ્યા છે

 

 

View this post on Instagram

 

A post shared by Chandresh Pagi (@ritu_c_pagi)

ડોશીના ગરબા રમવાની અનોખી સ્ટાઇલ જોઈને ત્યાં હાજર થવું કોઈ લોકો ખૂબ વધારે હસી રહ્યા છે અને ફાયદો થઈ રહેલા વિડીયો instagram ઉપર શેર કરવામાં આવ્યો છે અને લોકોને પસંદ આવી રહ્યો છે

અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ ચૂક્યા છે અને એક લાખથી પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે તેમજ વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં લોકો ડોશીને અલગ અલગ પ્રકારની ગરબા રમવાની સ્ટાઈલ વિશે કોમેન્ટ કરી રહ્યા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *