સુરતના આ ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રમાં પોતાના વતનને રાતોરાત બનાવી દીધું હતું “ગોલ્ડન વિલેજ”, રાજા મહારાજાના મહેલમાં ફરતા હોય તેવો થશે અહેસાસ…
આજના સમયમાં લોકો પોતાના વતન માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના રાખતા હોય છે. તેમજ આજના સમયમાં લોકો ગામડાઓથી નીકળીને શહેરમાં રહેવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને શહેરમાં પોતાનું જીવન ચલાવી રહ્યા છે.
તો આજના સમયમાં પણ અમુક લોકો એવા હોઈ શકે છે પોતાના ગામને ભૂલી શકતા નથી. શહેરમાં જઈને રૂપિયા કમાયા હોવા છતાં પણ, એ પોતાના ગામને કંઈક ને કંઈક અનોખી ભેટ આપવા માટે હંમેશા તત્પર રહે છે. લોકો પોતાના સપના નું ઘર બનાવે છે પરંતુ,
સુરતના એક વ્યક્તિએ સપનાનું આખે આખું ગામ બનાવ્યું છે. અને તે પણ માત્રા માત્ર છ મહિનાની અંદર જ. મિત્રો આ એક એવું ગામ છે કે જ્યાં કોઈને પણ રહેવું ગમી જાય. આ ગામ જે વ્યક્તિએ બનાવ્યું છે
તે સુરત પટેલ સેવા સમાજના આગેવાન અને વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઈ વેકરીયા એ પોતાના ગામની આધુનિક બનાવ્યું છે. કેવો મૂળ અમરેલી જિલ્લાની અંદર આવેલા બગસરા તાલુકાના નાનકડા એવા ગામ રફાળા ગામના વતની છે
સવજીભાઈ વેકરીયા 20 વર્ષ પહેલા એક એવું સપનું જોયું હતું કે, તેમને પોતાના ગામને ગોલ્ડન વિલેજ બનાવવું છે. અને સવજીભાઈ વેકરીયા 20 વર્ષ બાદ પોતાનું સપનું સાકાર કર્યું છે. અને તે પણ કોઈપણ પ્રકારની સરકારી મદદ અને આર્થિક મદદ લીધા વગર.
આ એક એવું ગામ છે કે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ ખૂણે ખૂણે દેખાય આવે છે અને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ અને સુખ સુવિધાઓ વિકસાવવા માં આવી છે. ગામની એક એવી વિશેષતા છે કે ચારે બાજુ ચાર દરવાજા ફરતે કોટમુખી દરવાજાનું નામ અમર જવાન જ્યોત એ, જે દિલ્હીના ગેટવે ઓફ ઇન્ડિયા ની પ્રતિકૃતિ છે.
જે હિન્દુસ્તાનના સેનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે. બીજી એક વખત તમને જણાવી દઈએ કે આ ગામની અંદર બીજો લાડલી ગેટ બનાવવામાં આવ્યો છે. ગામની અંદર જન્મેલી તમામ પ્રકારની દીકરીઓને આ ગેટ સમર્પિત છે. મિત્રો આ ગામની અંદર ત્રીજો ગેટ ગાંધી ગેટ છે અને ચોથો ગેટ સરદાર ગેટ છે.
બધા જ દરવાજા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાજા હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ પણ લાગેલા છે. છ મહિનામાં તૈયાર કરવામાં આવેલા રફાળા ગામની અંદર લોકાર્પણ 31 ઓક્ટોબર રોજ સરદાર જયંતિ ના દિવસે કથાકાર મોરારીબાપુના હસ્તે અને અનેક મહાનુભાવો ની હાજરીમાં કરવામાં આવ્યું હતું
આ ગામની બીજી એક વિશેષતા એ છે કે, ગામના ચોક નું નામ ક્રાંતિ ચોક આપ્યું છે. અને તે જગ્યા ઉપર 30 આકૃતિવાળું અશોક સ્તંભ 40 ફૂટ ઊંચું સ્ટેચ્યુ ચારે બાજુ ખોલશોને પણ ક્રાંતિવીરો ના નામ અપાયેલા છે.
આ આધુનિક ગામની અંદર સીસીટીવી કેમેરાથી લઈને વાઇફાઇ થી બનાવવામાં સજ્જ બનાવવા માં આવ્યું છે. ગ્રામ પંચાયત કચેરીને ગ્રામ સદન ભવન નામ આપીને દિલ્હીના સદન ભવનની નાની એવી કૃતિ હોય તે પ્રમાણે આધુનિક ડબ્બે બનાવવામાં આવી છે.
મિત્રો વેકરીયા નું દિલ તો ખૂબ જ મોટું છે અને તેમણે 20 વર્ષ પહેલા જોયેલું સપનું અત્યારે સાકાર કરવા માટે રફાળા ગામને ગોલ્ડન વિલેજ બનાવી નાખ્યું છે. કોઈપણ પ્રકારની સરકારી આર્થિક મદદ લીધા વગર તેમણે પોતાના ગામની આધુનિક બનાવ્યું છે અને તેમનો ઉદ્ઘાટન પણ, જાણીતા રામ કથાકાર મોરારીબાપુ 31 રોજ કરવામાં આવ્યું હતું. આ એક એવું ગામ છે કે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે ખૂણે દેખાય છે અને તમામ પ્રકારના આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે
રફાળા ગામની અને ગોલ્ડન વિલેજની વિશેષ વાત તો એ છે કે ચારે બાજુ દરવાજાની ફરતી કોર્ટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોત જે દિલ્હીની અંદર ગેટ ઓફ ઇન્ડિયા ની પ્રતિકૃતિ છે અને હિન્દુસ્તાનની સેનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે. આ દરેક દરવાજા ભારતીય સંસ્કૃતિને એક અલગ જ રૂપ આપી રહ્યું છે અને દરેક સંસ્કૃતિના ગેટ પાસે, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ પણ લાગેલા છે
આ ગામનું નામ અને પ્રસિદ્ધિ હંમેશા દૂર રહેવા માંગતા સવજીભાઈ વેકરીયા જણાવ્યું હતું કે, અમારા પૂર્વજોની યાદીમાં મારે કંઈક કરવું જોઈએ અને તેની ભાવનાથી ગ્રામના લોકોએ સહકાર આપ્યો હતો અને તેનાથી આ દરેક વસ્તુ શક્ય બની છે. નિખાલસ ભાવે સવજીભાઈ વેકરીયા જણાવે છે કે ખર્ચો કેટલો થયો તે નહીં પૂછો તો વધારે સારું રહેશે.
આ ગામની અંદર બેટી બચાવો અને બેટી પઢાવો ની જુમેશને હંમેશા પ્રોત્સાહન આપતા લાડલી ભવનનું પણ 151 સર્વ જ્ઞાતિની દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાસરે જતી ગામની દરેક દીકરીઓના થાપા ત્યાં જોવા મળ્યા હતા અને આ સાથે આર્ટ ગેલેરી પણ તૈયાર કરવામાં આવી હતી.
ગામમાં થયેલા કામો ના ફોટોગ્રાફ્સ ગામની મુલાકાતે આવેલા વિશિષ્ટ વ્યક્તિઓની યાદગીરી સાથે દીકરીના જન્મથી સાસરે જાય ત્યાં સુધી ના ચિત્રો પણ રહેશે.