ગીતા બેન રબારી એ શેર કરી અમેરિકા થી નવી તસવીરો… ખભે લટકાવેલા પર્સ ની કિંમત છે અધધ …
હાલ માં જ કિંજલ દવે અને ઉર્વશી રાદડિયા ની દુબઇ થી તસવીરો સામે આવી હતી જેમાં ઉર્વશીબેન લક્સરી ક્રુઝ માં સવારી કરતા જોવા મળ્યા હતા તેમજ કિંજલ દવે તેમના મંગેતર પવન જોશી સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા હવે ગીતાબેન રબારી ની પણ અમેરિકા થી તસવીરો સામે આવી છે
ગીતાબેન ને ગુજરાત ના લોકો વધારે તેમના પૌરાણિક ડ્રેસ માં જ જોવે છે સાડી અને માથે ઓઢેલું પણ અમેરિકા થી સામે આવેલી તસવીરો માં ગીતાબેન જીન્સ ટી શર્ટ અને જેકેટ પેરેલું જોવા મળે છે જેને જોઈ ને ફેન્સ પણ સ્તબ્ધ થઇ ગયા છે સાથે જ ગીતાબેન એ ખભે જે પર્સ લટકાવ્યું છે તે પણ ખુબ કિંમતી છે
ગીતાબેન એ GUCCHI કંપની નું પર્સ રાખ્યું છે જેની કિંમત આશરે 1500-2000 $ એટલે કે 1 લાખ થી 1.50લાખ સુધી ની છે તેમજ જયારે એરપોર્ટ થી ગીતાબેન ની તસવીરો સામે આવી હતી ત્યારે પણ ગીતાબેન ના હાથ માં louis vuitton નું હેન્ડબેગ જોવા મળ્યું હતું
louis vuitton નું હેન્ડબેગ વધારે બૉલીવુડ સેલિબ્રિટી ના હાથ માં જોવા મળે છે કારણ કે આ હેન્ડબેગ ની કિંમત પણ એટલી છે
સામાન્ય લોકો ને લેવું એ સપના માં પણ નો વિચારી શકાય આ હેન્ડબેગ ની કિંમત 2 લાખ 84 હજાર રૂપિયા છે જે louis vuitton ની ઓફીશીઅલ વેબસાઈટ ઉપર બતાવે છે
ગીતાબેન એ ત્યાંની એક હાઈ રાઈસ બિલ્ડીંગ પર થી પણ ફોટો મુક્યા છે જેમાં શિકાગો નો વ્યૂ બતાઈ છે જે ખુબ સુંદર દેખાઈ રહ્યું છે તેમજ શિકાગો ની ગલીઓ માં સુંદર પોઝ આપી ને ફોટોસ મુખ્ય છે જે ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે
લોકો કોમેન્ટ માં ગીતાબેન ના વેસ્ટર્ન લુક ના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.