Gitaben Rabari : લંડન થી ગીતાબેન રબારી એ શેર કરી વેસ્ટર્ન લુક માં તસવીરો… જુઓ

Gitaben Rabari : લંડન થી ગીતાબેન રબારી એ શેર કરી વેસ્ટર્ન લુક માં તસવીરો… જુઓ

Gitaben Rabari આજે દરેક ગુજરાતી માટે જાણીતુ નામ છે. ગીતાબેન રબારીનાં અવાજનાં દિવાના કરોડો ગુજરાતીઓ છે. તેમનાં ડાયરાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. ગીતા બેન ન ફક્ત ગુજરાતમાં પણ દેશ વિદેશમાં કાર્યક્રમ કરે છે

Gitaben Rabari
Gitaben Rabari

‘રાણા શેરમાં રે’ ગીત થી પ્રખ્યાત થયેલા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમણે ગાયેલા ગીત પર માત્ર મોટા જ નહીં નાના બાળકો પણ ડોલવા લાગે છે.

Gitaben Rabari
Gitaben Rabari

ગીતાબેન રબારી ‘મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે’, ‘ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસડે રમ્યા કરે’ તેમજ ‘શ્રાવણ કેરો માસ આયો’ જેવા અનેક ગીતો ગાઈ ચૂક્યા છે. તેમનું નામ ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશ માં પણ ધૂમ મચાવે છે

Gitaben Rabari
Gitaben Rabari

સોશિયલ મીડિયા પર ગીતા રબારીનાં ચાહકોની સંખ્યા મોટી છે અને તે પણ ખુબજ એક્ટિવ રહે છે. હાલમાં તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સ્ટાઇલિશ જોવા મળી રહ્યાં છે. તેમની તસવીરો અને વીડિયો પર ચાહકો પ્રેમ લુંટાવી રહ્યાં છે.

Gitaben Rabari
Gitaben Rabari

હાલમાં ગીતા રબારી લંડનમાં છે અને એક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યાં છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે તેઓ યુકેમાં રહેતા ગુજરાતીઓને પોતાનાં તાલનાં આધારે ઝુમવા માટે ગીતાબેન રબારી ત્યાં પહોંચ્યા છે. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો : success story : ખિસ્સામાં માત્ર 311 રૂપિયા જોઈને આવ્યો આઈડિયા, આજે જીવનની તમામ મુસીબતોનો સામનો કરીને પરિવારના ડુબેલા ધંધાને રોકેટની જેમ આકાશમાં ઉડાડી બની ગયા 650 કરોડના વારસદાર…

આમ તો તમે ગીતા રબારીને રબારી પહેરવેશમાં જ જોવો છો. સોનાનાં દાગીનાથી લથપથ ગીતા બહેનનો આ સોબર અને સ્ટાલિશ લૂક તમને ગમશે.

લંડન આઇની સામે ગીતા બેને પોઝ આપ્યો છે.

આ પણ વાંચો : Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…

તેમની આ તસવીરો જોઇને ફેન્સ તેનાં પર ફિદા થઇ ગયા છે અને ફેન્સની સાથે સાથે ફ્રેન્ડ્સ કિંજલ દવે, ઉર્વશી રાદડિયાએ પણ તેમની તસવીરો પર લાઇક્સ અને કમેન્ટ્સ કરી છે.

Gitaben Rabari
Gitaben Rabari

ગૂચીનાં શૉ રૂમમાંથી શોપિંગ કરીને બહાર પોઝ આપતાં ગીતાબેન રબારી

Gitaben Rabari
Gitaben Rabari

લંડનનાં લેન્સટરમાં યોજાયેલાં ડાયરાની તસવીરો અને વીડિયો પણ તેણે શેર કર્યો હતો. આ ડાયરામાં ઝુમતા અને પાઉન્ડનો વરસાદ કરતાં નજર આવે છે.

Gitaben Rabari
Gitaben Rabari

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *