એક સમયે ચાલીમાં રહેતા સાયકલ પર સાડી વેચતા ગૌતમ અદાણી પછી કેવી રીતે થયા દુનિયાના સફળ બિઝનેસમેન તેમની સંઘર્ષતા ની જીવન કહાની…

એક સમયે ચાલીમાં રહેતા સાયકલ પર સાડી વેચતા ગૌતમ અદાણી પછી કેવી રીતે થયા દુનિયાના સફળ બિઝનેસમેન તેમની સંઘર્ષતા ની જીવન કહાની…

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના અમીરોમાં ની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે તેમણે લુઇસ વીટનના ચીફ બારનાડ આર્નોલ્ડને પણ પાછળ છોડી દીધા છે અદાણી વિશ્વની યાદીમાં આ સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન છે અનુસાર હવે અદાણી અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ફીનોલ મસ્ત અને એમેઝોનના ચીઝ ચેસ્ટ ની પાછળ છે એક સમયે એવો હતો કે જ્યારે ગૌતમ અદાની તેમના માતા પિતા સાથે ૭ ભાઈ બહેન સાથે એક નાનકડી ચાલીમાં રહેતા હતા આજે જ અદાણી બાળકોને પ્રાઇવેટ જેટમાં ફરે છે.

આવો જાણીને ગૌતમ અદાણીની સંપૂર્ણ કહાની તેમના પરિવાર વિશે બધું ઇન્ડેક્સ મુજબ 60 વર્ષીય અદાણીની કુલ સંપત્તિ 137.4 અરબ ડોલર છે વડા અને વિશ્વના સૌથી ધનિક કુલ સંપત્તિ 251 અરબ ડોલર છે જ્યારે એમેઝોનના સ્થાપક ચેસ બેસોસ ની કુલ સંપત્તિ 153 અરબ ડોલર છે.

અમદાવાદમાં એક સામાન્ય પરિવારમાં ગૌતમ અદાણી નો જન્મ 24 જૂન 1962 ના રોજ થયો હતો ગૌતમે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં કર્યું હતું ત્યારબાદ ગુજરાત વિશ્વવિદ્યાલય માંથી કોમર્સનો અભ્યાસ કર્યો હતો જો કે સેકન્ડ ઈયર માં તેમણે અભ્યાસ છોડી દીધો હતો.

ભાઈ બહેન છે મોટાભાઈ મનસુખભાઈ અદાણી અન્ય ભાઈઓ વિનોદ અદાણી, રાજેશ શાંતિલાલ અદાણી, મહસુખ અદાણી અને વસંત એસ અદાણી છે. બહેન વિશે વધુ માહિતી મીડિયામાં આવી નથી ગૌતમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીયા વર્ષ 1981 માં અમદાવાદમાં પ્લાસ્ટિક યુનિટ ખરીદ્યું હતું.

ગૌતમને પણ બોલાવ્યા હતા અદાણીએ પોલિવિનાયક ક્લોરાઇડની આયાત દ્વારા વૈશ્વિક વેપારમાં પ્રવેશ કર્યો હતો વ્યવસાયનો પૂરતો અનુભવ મેળવ્યા પછી તેમને 1998 માં અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડનો પાયો નાખ્યો આ કંપની પાવર અને એગ્રીકલ્ચર કમોડિટીના ક્ષેત્રમાં કામ કરે છે શરૂઆતના દિવસોમાં ગૌતમ અદાણી સ્કૂટર પર ફરતા હતા.

આ પછી ગૌતમ એ મારુતિ 800 ની સફર શરૂ કરી હવે તે લક્ઝરી વાહનોમાં મુસાફરી કરે છે ગૌતમ ના પત્ની અદાણી પ્રીતિ વ્યવસાય ડેન્ટિસ્ટ છે અને અદાણી ફાઉન્ડેશનની ચાર પર્સન પણ છે આ દ્વારા તે સામાજિક કાર્ય પણ કરે છે ગૌતમ અને પ્રીતિ અદાણીને બે પુત્રો છે મોટા પુત્ર નું નામ કરણ અદાણી અને નાના પુત્ર નું નામ જીત અદાણી છે.

કરણની જેમ તેનો નાનો ભાઈ જીવદાની પણ વિદેશમાં ભણ્યો છે પેન્સિલ વેલી આ યુનિવર્સિટીમાંથી સાત થયા પછી જીત વર્ષ 2019 માં ભારતમાં પાછો ફર્યો અને કંપનીની જવાબદારી સંભાળી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *