ગામડાની આ દીકરી એ એવો છગ્ગો માર્યો કે.., વીડિયો જોઈને સચિને પણ કર્યા ભરપૂર વખાણ.., તમે આ વિડીયો જોયો કે નહીં.??

ગામડાની આ દીકરી એ એવો છગ્ગો માર્યો કે.., વીડિયો જોઈને સચિને પણ કર્યા ભરપૂર વખાણ.., તમે આ વિડીયો જોયો કે નહીં.??

મિત્રો આપણે સૌ કોઈ લોકો જોઈએ છીએ કે ભારતની અંદર ધીરે ધીરે ખૂબ જ વધારે સમય બદલાઈ રહ્યો છે અને આજના સમયની અંદર દીકરીઓ પણ દીકરાઓની સાથે કદમ તો કદમ મિલાવી રહી છે. આજના સમયની અંદર દીકરાઓ જેટલા આગળ વધી રહ્યા છે તેનાથી પણ વધારે દીકરીઓ આગળ વધી રહી છે તેમજ કોઈપણ પ્રકારની રમતો અથવા તો કોઈ પણ પ્રકારનો ધંધો હોય ત્યારે દીકરીઓનો પણ મહત્વ એટલું થઈ ગયું છે

તમને જણાવી દઈએ કે અત્યારે એક વિડિયો ઈન્ટરનેટ ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો ભારતના ખૂબ જ વધારે મહાન ક્રિકેટર એટલે કે સચિન તેન્ડલ કરે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. મિત્રો તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે આ વીડિયોની અંદર એક ગામની એક છોકરી કેટલાક છોકરાઓની સાથે ક્રિકેટ રમી રહી છે અને આ છોકરી ખૂબ જ વધારે સારી રીતે ક્રિકેટ રમી રહી છે

વાયરલ થયેલા વિડીયો ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક છોકરી એ છોકરાએ જાય બોલ ફેક્યો ત્યારે છોકરીએ એવો શોર્ટ માર્યો કે ભલભલા લોકોના મોઢા ખુલ્લા રહી જાય. સચિન તેંડુલકર આ વિડીયો પોતાના instagram એકાઉન્ટ ઉપર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે અને સચિને આ છોકરીના ખૂબ જ વધારે વખાણ કર્યા છે

 

તમને જણાવી દઈએ કે સચિનનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને સચિન તેંડુલકર કરે આ વિડિયો પોસ્ટ કર્યો ત્યાર પછી 83,000 થી પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે તેમાંથી લાખો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે

મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થયેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જુએ છે શક્ય છે કે એક છોકરી ખૂબ જ સુંદર રીતે ક્રિકેટ રમી રહી છે. અને આ છોકરી ને ક્રિકેટ રમતા જોઈને સચિને પણ ખૂબ જ ભરપૂર માત્રામાં વખાણ કર્યા હતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *