સાંથલ ગમન ભુવાજી ના ઘરે શ્રી દિપેશ્વરી માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જીગ્નેશ કવિરાજે પત્ની સાથે હાજરી આપી…, જુઓ ખાસ ફોટાઓ…

સાંથલ ગમન ભુવાજી ના ઘરે શ્રી દિપેશ્વરી માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જીગ્નેશ કવિરાજે પત્ની સાથે હાજરી આપી…, જુઓ ખાસ ફોટાઓ…

એ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે કલાકારો અનેરો અવસર ચાલી રહ્યો છે. કલાકારો ગુજરાતી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ તેમજ જૂની લોક સંતવાણી ને સમગ્ર દેશને દુનિયાની અંદર ફેલાવી રહ્યા છે. તેની અંદર ગુજરાતના અલગ અલગ ડાયરા ના કલાકારો સંગીતના કલાકારો તેમજ તમામ પ્રકારના કલાકારોનો ખૂબ વધારે ભરપૂર માત્રામાં યોગદાન રહ્યું છે

ખાસ વાતો એ છે કે ગુજરાતના ખૂબ જ લોકપ્રિય કલાકારોને ખૂબ જ વધારે પ્રખ્યાત ગાયક કલાકાર એટલે કે ગમન સાંથલ ભુવાજીના ઘરે થોડા સમય પહેલા એટલે કે સાત ફેબ્રુઆરીના રોજ ખૂબ જ વધારે મોટો શું ભાવસાર આવ્યો હતો અને આ શુભ ખાસ પ્રસંગ ની અંદર ગુજરાતના મોટા મોટા કલાકારો અને ડાયરાના કલાકારોએ હાજરી આપી હતી

ગમન સાથલ ભુવાજી ના ઘરે આ પ્રકારનો ભવ્ય અવસર આવ્યો હોય અને ગુજરાતના કલાકારોએ હાજરી ન આપી હોય તેવું બન્યું નથી. આ અવસર ઉપર ગમન સાંથલ ભુવાજીના ઘરે મોટા મોટા કલાકારોએ પરિવારની સાથે હાજરી આપી હતી. વધુમાં વાત કરવામાં આવે તો ગમન સાંથલ ભુવાજીએ દિપેશ્વરી માતાજીના પરમ ઉપાસક છે અને આ ઘરના આંગણે શ્રી દિપેશ્વરી માતા અને ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

ખાસ વાત તો એ છે કે ગમન સાંથલ ભુવાજી માતાજીના ખૂબ જ મોટા ઉપાસક છે અને તેઓ ગોગા મહારાજને પણ પૂજનીય છે. મિત્રો ગમન સાથલ ભુવાજી ના ઘરે આ પ્રકારનો ખૂબ જ મોટો શુભ અવસર આવ્યો હોય અને ગુજરાતના મોટા મોટા કલાકારો પણ તેમના ઘરે દર્શન કરવા માટે ખાસ રીતે પહોંચ્યા હતા.

આ ખાસ અને શુભ પ્રસંગ ઉપર જીગ્નેશ કવિરાજ બારોટ પણ પોતાના પત્નીની સાથે પૂજા અર્ચનાની અંદર ભાગ લેવા માટે ગમન સાંથલ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા અને ભવ્ય યજ્ઞની અંદર આવું થી પણ આપી હતી. તેમના કેટલાક ફોટાઓ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યા હતા અને તમે આ દરેક ફોટા આ લેખની અંદર તમે જોઈ શકો છો

જીગ્નેશ કવિરાજ અને તેમના પત્ની એક સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેમની બાજુમાં ગમન સાંથલ ભુવાજી ની પત્ની પણ બેઠેલા જોવા મળી રહ્યા છે અને આ યજ્ઞ ની અંદર પૂજા અર્ચના કરી રહ્યા છે. તેમાં આ તમામ પ્રકારના ફોટાઓ પણ સોશિયલ મીડિયા ઉપર તેઓએ શેર કર્યા હતા. ગમન સાંથલ ભુવાજી ની વાત કરવામાં આવે તો તેમનો જન્મ સાંથલ ગામમાં થયો હતો. તેના કારણે ગમન સાંથલ ભુવાજીની પાછળ હંમેશા તેમના ગામનું નામ એટલે કે સાંથલ લગાવવા માં આવે છ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *