ધીરુભાઈ અંબાણીથી લઈને નાની વહુ રાધિકા મર્ચન્ટ સુધી,જાણો અંબાણી પરિવારના સભ્યો વિશે….

ધીરુભાઈ અંબાણીથી લઈને નાની વહુ રાધિકા મર્ચન્ટ સુધી,જાણો અંબાણી પરિવારના સભ્યો વિશે….

અંબાણી પરિવાર આજે ભારતના સૌથી મોટા બિઝનેસ પરિવારોમાંનો એક છે. આ પરિવારનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. આવો, આજે તેના પરિવારના સભ્યો વિશે જાણીએ.

વર્ષ 1995માં ધીરુભાઈ અંબાણીના લગ્ન કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ અને અનિલ, બે પુત્રીઓ નીના અને દીપ્તિ છે.

વર્ષ 1985માં મુકેશ અંબાણીએ નીતા દલાલ (હવે નીતા અંબાણી) સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ બાળકો અનંત, ઈશા અને આકાશ છે.

અનિલ અંબાણીએ વર્ષ 1991માં ટીના મુનીમ (ટીના અંબાણી) સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો જય અને અનમોલ છે.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. બંને એક પુત્ર પૃથ્વી અંબાણીના માતા-પિતા છે.

ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેઓ જોડિયા બાળકો ક્રિષ્ના અને આડિયાના માતા-પિતા છે.

19 જાન્યુઆરી 2023 ના રોજ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી.

20 ફેબ્રુઆરી 2022 ના રોજ, અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીએ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા.

ધીરુભાઈ અંબાણીની પુત્રી નીના કોઠારીના લગ્ન 1986માં ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. તેમને એક પુત્રી નયનતારા અને પુત્ર અર્જુન કોઠારી છે.

નીના કોઠારીના પુત્ર અર્જુન કોઠારીએ વર્ષ 2019માં આનંદિતા સાથે લગ્ન કર્યા હતા.

નીના કોઠારીની પુત્રી નયનતારાના લગ્ન કેકે બિરલાના પૌત્ર શમિત સાથે થયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *