Geetaben Rabari : ફોરેન માં પણ ગીતાબેન રબારીએ વટ પાડી દીધો,ગોગા નું ગીત ગાતા જ લોકો જુમી ઊઠ્યા,જોવો વીડિયો..

Geetaben Rabari : ફોરેન માં પણ ગીતાબેન રબારીએ વટ પાડી દીધો,ગોગા નું ગીત ગાતા જ લોકો જુમી ઊઠ્યા,જોવો વીડિયો..

Geetaben Rabari : કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીને ન જાણતી હોય એવી કોઈ વ્યક્તિ ગુજરાતમાં નહીં હોય, ગીતાબેન રબારીએ પોતાની ગાયકી દ્વારા સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ કમાવ્યું છે.

Geetaben Rabari : હવે તમે જોયું જ હશે કે ગીતાબેન તેના ભજનના કાર્યક્રમો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરે છે, તેના પરથી કહી શકાય કે ગીતાબેન રબારીની કેટલી ફેન ફોલોઈંગ હશે.

Geetaben Rabari
Geetaben Rabari

Geetaben Rabari : ગીતાબેન રબારીના સંઘર્ષ વિશે વાત કરતાં તેણે શરૂઆત એક સાથે કરી હતી. છોટા ડાયરા હતો અને હવે એટલો ખાસ દરજ્જો મેળવી ચૂક્યો છે, લોકો તેના તમામ ગીતોને ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચો : વઢવાણના મરચા :વઢવાણનાં રાઈતા-મરચાંનું અમેરિકા, ઇંગ્લેન્ડ અને દુબઇમાં ધૂમ વેચાણ, ગૃહઉદ્યોગ થકી મહિલા સીઝનમાં 18 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

Geetaben Rabari
Geetaben Rabari

ગીતાબેન રબારીના ઘણા ગીતો જેમ કે શેર કરો શેર કરો, લેરી લા લા લોકોને પસંદ આવ્યા હતા, તમે જોયું જ હશે કે આજકાલ આવા તમામ ડીજે ગીતો છે. તેમાં પણ વગાડ્યું, જેના પર લોકો ડાન્સ કરી રહ્યા છે.

હાલમાં ગીતાબેનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની સાથે વિદેશી લોકો જોવા મળી રહ્યા છે. જો આ વીડિયોની વાત કરીએ તો લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

Geetaben Rabari : તમને જણાવી દઈએ કે આ વીડિયો એક કાર્યક્રમનો છે જેમાં વિદેશીઓએ પોતાની હાજરી નોંધાવી હતી અને ડાયરાની મજા માણી હતી.આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ વિદેશી યુવકો ગીતાબેનના ગીત પર સ્ટેજ પર ડાન્સ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : Chanakya Niti : તમારે જીવનમાં પ્રગતિ કરીને ખુબજ ઉપર ચડવું છે તો ચાણક્યની આ વાતો એક વાર જરૂર મગજમાં ઉતારજો..

Geetaben Rabari
Geetaben Rabari

Geetaben Rabari : ગીતાબેને પણ આ વિદેશી યુવકો સાથે બીટ પર ડાન્સ કર્યો હતો. ખરેખર તો ગુજરાતના લોકો ગીતાબેનના ખૂબ જ ક્રેઝ છે, પરંતુ તેની સાથે વિદેશમાં પણ ગીતાબેન રબારીનો ઘણો ક્રેઝ છે.ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો. કચ્છી અને એમાં પણ રબારી એટલે સંસ્કૃતિમાં જબરદસ્ત રસ અને કઈંક નવું કરવાની મહેચ્છા તો જાણે ગીતા બેનમાં જન્મજાત હતી.

માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

Geetaben Rabari : ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.

 

Geetaben Rabari : ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. 1 થી 8 પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. 9 થી 10 બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.

Geetaben Rabari : ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.ગીતાબેન રબારી એક પ્રોગ્રામ ના ગાવાના 50 હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના 1 લાખથી વધુ ચાર્જ લેતા હતા.

ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા 2,00,000 (બે લાખ) થી વધારે પૈસા લે છે.ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણાબધા સંઘર્ષો કર્યા છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે.

Geetaben Rabari : ઘવ ડિજીટલ, મનુભાઈ રબારી, દિપક પુરોહિત,દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને એકલો રબારી, માં-તારા આશીર્વાદ જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

more article : Google : વર્ષ 2021માં ‘ભૂલ’ શોધવા માટે Google એ આપ્યા 65.79 કરોડ રૂપિયા, ઈન્દોરના અમન પાંડેને મળ્યુ સૌથી વધુ રીવોર્ડ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *