ગુજરાતની 8 બહેનોનો વિદેશી ભાઈ, છેલ્લા 20 વર્ષથી રાખડી બંધાવી નિભાવે છે ફરજ, દરેક પ્રસંગે મામેરુ લઈને આવે છે ભારત…
ભાઈ બહેનના સંબંધ એક રાખડીના દોરા પર ટકેલા હોય છે. અમુક વખત તો સગા ભાઈ કરતા પણ માનેલા ભાઈ પોતાની બહેનની વધુ રક્ષા કરતો હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આવી જાય એક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો કરતા દિલના સંબંધો મજબૂત હોય છે. એકવાર લોહીના સંબંધો દગો દઈ જાય, પણ દિલના સંબંધો કયારે દગો નહીં દે આ પંક્તિ સાર્થક થઈ છે. રાજકોટમાં ચારણ બહેનોનો એક વિદેશી ભાઈ છે.
જે પોતાની આંખ બહેનોને કરતા પણ વધારે પ્રેમ કરે છે. દરેક રક્ષાબંધન પર પોતાની બહેનોના હાથે રાખડી બંધાવવા માટે રાજકોટ આવે છે. આટલું જ નહીં પોતાની બહેનો માટે અવારનવાર નવી નવી વસ્તુઓ મોકલાવ્યા કરે છે 20 વર્ષથી આ ભાઈ બહેનનો અતુલ્ય સંબંધ બંધાયેલો છે. છેલ્લા 20 વર્ષથી વિદેશી ભાઈએ ભાણીયા મામેરા સુધીની દરેક રસમો નિભાવે છે
દરેક પ્રસંગ પર અચૂક રાજકોટ આવીને હાજરી આપે છે. આમ 8 બહેનોને પ્રેમ મેળવીને ફરજ નિભાવી છે દર વર્ષે બેનો પાસે રાખડી બાંધવા માટે અચૂક રાજકોટ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલા રોઝન નામનો આ ઇંગ્લેન્ડમાં રહેતો યુવક ભારત કરવા માટે આવ્યો હતો તે દરમિયાન તેની મુલાકાત રાજકોટમાં રહેતા ધનાભાઈ સાથે થઈ હતી.
કાનાભાઈએ એને આખરે રાજકોટમાં ખૂબ જ ધામધૂમથી ફેરવ્યો હતો. અને ત્યારબાદ કનાભાઇ સાથે રોઝોન ની મિત્રતા ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ. રોઝન તેમના કરે પણ ગયો હતો રોજન કનાભાઇ ના ઘરે બેસવા માટે દરમિયાન કાનાભાઈ આઠ ચારણ દીકરીઓને પોતાની બેન માની હતી. કનાભાઇને કોઈ દીકરો ના હોવાથી રોજને તેમના દીકરો માનીને ફરજ પૂરી કરી.
પોતાની આંખ બહેનોને કરતા પણ વધારે પ્રેમ કરે છે. ત્યારબાદ કનાભાઇ સાથે રોઝોન ની મિત્રતા ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ. આટલું જ નહીં પોતાની બહેનો માટે અવારનવાર નવી નવી વસ્તુઓ મોકલાવ્યા કરે છે 20 વર્ષથી આ ભાઈ બહેનનો અતુલ્ય સંબંધ બંધાયેલો છે. લોહીના સંબંધો કરતા દિલના સંબંધો મજબૂત હોય છે.