બાગેશ્વર બાબાનો દરબાર ભરાય તેની પહેલા જ રાજકોટના પરિવારે તેમની પર આવો ગંભીર આરોપ લગાવ્યો, જાણો શું કહ્યું..

બાગેશ્વર બાબાનો દરબાર ભરાય તેની પહેલા જ રાજકોટના પરિવારે તેમની પર આવો ગંભીર આરોપ લગાવ્યો, જાણો શું કહ્યું..

હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આખા દેશમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. અને તેઓ દિવસે મોટી ખ્યાતી પણ મેળવી રહ્યા છે. તેઓ દેશ અને વિદેશમાં પણ તેમની નામના મેળવી રહ્યા છે. જ આ સાથે લોકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવતા હોય છે. જેમાંથી કોઈક જ લોકો તેમની સાથે મળવાનો મોકો મળતો હોય છે.

ઘણા લોકો તેમને તો દિવ્ય પુરુષ સાથે સરખાવે છે. અને એમ માને છે, કે તેમની પર ભગવાનની મોટી કૃપા રહેલી છે. તેઓએ તેમની શક્તિથી બીજા કેટલાય લોકોના જીવન બદલ્યા છે. હાલ ત્રીરેન્દ્ર શાસ્ત્રીને લઈને હરી એકવાર મોટો વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં તેમનો દરબાર રાજકોટમાં ભરાવાનો હતો.

અને ત્યારબાદ જ આ વિવાદ સામે આવ્યો હતો. એક પરિવાર તેમના દીકરાની બીમારી પાછળ ધીરેન્દ્ર શાસ્ત્રીને જવાબ ધણી લીધા હતા. રાજકોટ ના રમેશચંદ્ર નો એક નો એક દીકરો બીમાર રહેતો હતો. તો તેઓએ ધીરેન શાસ્ત્રી વિશે સાંભળીને તેમની પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે તે વિષય એપ્રિલ રાજસ્થાનમાં તેમનો દરબાર ભરાયો હતો.

એની જ્યારે આ પરિવાર તેમના દીકરાને લઈને ગયા હતા. જ્યાં ચિઠ્ઠીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લખ્યું, કે તેમના દીકરો તૈયાર થઈ જશે અને દવાની પણ જરૂર નથી. આ સાંભળીને માતા પિતાએ દીકરાની દવા બંધ કરી હતી. અને તેની તબિયત સુધારવાની જગ્યાએ પણ બગડી ગઈ હતી. તો તેને આઇસીઓમાં દાખલ કરવો પડ્યો હતો.

તો આજે માતા-પિતા મોટી ચિંતામાં મુકાઈ ગયા છે. અને તેની જવાબદારી વિરેન્દ્ર શાસ્ત્રીને જ માને છે.રાજકોટ ના રમેશચંદ્ર નો એક નો એક દીકરો બીમાર રહેતો હતો. તો તેઓએ ધીરેન શાસ્ત્રી વિશે સાંભળીને તેમની પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે તે વિષય એપ્રિલ રાજસ્થાનમાં તેમનો દરબાર ભરાયો હતો.

એની જ્યારે આ પરિવાર તેમના દીકરાને લઈને ગયા હતા. જ્યાં ચિઠ્ઠીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લખ્યું, કે તેમના દીકરો તૈયાર થઈ જશે અને દવાની પણ જરૂર નથી. આ સાંભળીને માતા પિતાએ દીકરાની દવા બંધ કરી હતી. અને તેની તબિયત સુધારવાની જગ્યાએ પણ બગડી ગઈ હતી. તો તેને આઇસીઓમાં દાખલ કરવો પડ્યો હતો. તો આજે માતા-પિતા મોટી ચિંતામાં મુકાઈ ગયા છે. અને તેની જવાબદારી વિરેન્દ્ર શાસ્ત્રીને જ માને છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *