Durga Saptashati : નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી પ્રસન્ન થાય છે માં દુર્ગા, જાણો પાઠ કરવાના નિયમો અને રીત..

Durga Saptashati : નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી પ્રસન્ન થાય છે માં દુર્ગા, જાણો પાઠ કરવાના નિયમો અને રીત..

Durga Saptashati : નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો ચમત્કારી ફાયદા થાય છે. માતાને પ્રસન્ન કરવા હોય તો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો સૌથી સારો ઉપાય છે. આ પાઠ કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ તેના પર રહે છે.

Durga Saptashati : આજ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત શરૂ કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ નવ દિવસ સર્વ શ્રેષ્ઠ હોય છે. નવરાત્રીમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો મનોકામના પણ પૂર્ણ થાય છે.

Durga Saptashati : ખાસ તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો ચમત્કારી ફાયદા થાય છે. માતાને પ્રસન્ન કરવા હોય તો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો સૌથી સારો ઉપાય છે. આ પાઠ કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ તેના પર રહે છે.

Durga Saptashati
Durga Saptashati

આ પણ વાંચો : SURAT : ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન માટે થાય છે પડાપડી, ગરીબની સાથે ધનાઢ્યો પણ લગાવે છે લાઈન..

દુર્ગા સપ્તશતી પાઠ કરવાના ફાયદો

Durga Saptashati : દુર્ગા સપ્તશતી પાઠમાં 360 શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની મહિમાનો ઉલ્લેખ છે. ધર્મશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અનિષ્ટનો નાશ થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા ગરીબી અને દુઃખ દૂર થાય છે. સાથે જ ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે.

Durga Saptashati
Durga Saptashati

દુર્ગા સપ્તશતી પાઠ કરવાના નિયમ

– દુર્ગા સપ્તશતી પાઠ કરવાના કેટલાક નિયમો પણ છે. જો યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. દુર્ગા સપ્તશતી પાઠમાં 13 અધ્યાય છે જેમાં કવચ અર્ગલા અને કિલકનો સમાવેશ થાય છે. પાઠની શરૂઆત કવચ અર્ગલા અને કિલકથી જ કરવાની હોય છે તેના વિના પાઠ અધુરો ગણાય છે.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા તંત્રએ લગાવ્યો પાણીનો છંટકાવ કરતો ‘ફુવારો’ !

– દુર્ગા સપ્તશતી પાઠ કરવાનો યોગ્ય સમય સવારનો જ છે. સાથે જ આ પાઠની શરૂઆત નવરાત્રીના પહેલા દિવસથી જ કરવી અને નવરાત્રીના છેલ્લા દિવસ સુધી આ વાત કરવો.

Durga Saptashati
Durga Saptashati

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *