ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના દીકરાએ, કોઈ ઓળખાણ વગર નોકરી માટે સાઉથમાં ઘણી ઠોકરો ખાધી, માત્ર 7000 રૂપિયા અને ત્રણ જોડી કપડામાં દિવસો વિતાવ્યા, કારણ જાણીને હચમચી જશો..
અબજોપતિ સવજીભાઈ ધોળકિયા ના દીકરાને નોકરી માટે સાઉથમાં ઘણી બધી ઠોકરો ખાવી પડી અને 36 કલાક ભૂખ્યું પણ રહેવું પડ્યું, તેમજ ઓરડી ની અંદર બિસ્કીટ ખાઈને ઘણા દિવસો પસાર કર્યા, આ બધી વસ્તુની પાછળનું કારણ જાણીને તમે પણ સવજીભાઈ ને સલામ કરશો. સુરતના સવજીભાઈ ધોળકિયા ડાયમંડ કિંગ નામથી ખૂબ જ વધારે પ્રસિદ્ધ છે. સવજીભાઈ માત્રા ડાયમંડ કિંગ જ નહીં પરંતુ એક સેવાભાવી વ્યક્તિ પણ છે અને સુરતની અંદર હરિકૃષ્ણ એક્સપોર્ટ નામની કંપની પણ ચલાવી રહ્યા છે
આપણે સૌ કોઈ લોકો સવજીભાઈ ધોળકિયા ના વૈભવી જીવન વિશે તો જાણીએ જ છીએ. પરંતુ સવજીભાઈ ના ફેમિલી અને સવજીભાઈ વિશે એવી ઘણી બધી વાતો છે કે જે લોકોને ખબર નથી. આજે અમે તમને કેટલીક એવી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને ખૂબ જ વધારે ધાસ્કો લાગી શકે છે. ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા સુરતની અંદર હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે..
માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ તેમને ડાયમંડ કિંગ નામથી ઓળખી રહ્યા છે. સવજીભાઈ ધોળકિયા ને લોકો મહાન દાનેશ્વરને ઉદાસ વ્યક્તિ તરીકે પણ ઓળખી રહ્યા છે અને દર વર્ષે પોતાના કંપનીની અંદર કામ કરતાં લોકોને દિવાળીમાં મોટી મોટી લાખો ની ગિફ્ટ આપવા માટે ખૂબ જ વધારે જાણીતા બન્યા છે. એની અંદર ગાડી અને ફ્લેટ શામેલ છે. થોડા વર્ષો પહેલા દિવાળીના બોનસ ની અંદર સવજીભાઈ ધોળકિયા એ પોતાના કર્મચારીઓને ગાડી ગીફ્ટ આપી હતી.
ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા ને એકનો એક દીકરો છે જેનું નામ દ્રવ્ય ધોળકિયા છે. દ્રવ્ય ધોળકિયાએ વિદેશની ધરતી ઉપર રહીને ન્યુયોર્કની પેસ યુનિવર્સિટી માંથી એમબીએ નો અભ્યાસ કર્યો છે. તેના પિતાની જેમ દ્રવ્યનો સ્વભાવ પણ ખૂબ જ વધારે સારો છે અને અને રંગીન મિજાજ નો છે. ખાવા પીવાથી લઈને દેશ વિદેશની અંદર ફરવાની તેમજ સારા સારા બ્રાન્ડેડ કપડાં પહેરવાનો ખુબ જ વધારે શોખ ધરાવે છે.
એમબીએ કર્યા પછી દ્રવ્ય જ્યારે ન્યુયોર્કથી ઘરે પાછો સુરત આવ્યો ત્યારે, તેમના પિતાએ તેમને ફેમિલી બિઝનેસ ની અંદર સામેલ કરવાને બદલે એક સામાન્ય બગાડનાર ની નોકરીથી શરૂઆત કરવાનું કહ્યું હતું. સવજીભાઈ ધોળકિયા ના દીકરા દ્રવ્યને પહેલી નોકરી બીપીઓમાં મળી હતી અને અમેરિકાની કંપનીની સોલર પેનલ વેચવાનું કામકાજ કર્યું હતું. એક અઠવાડિયા પછી પગાર લીધા વગર જ તેમણે નોકરી છોડી હતી અને પિતાની શરત ના આધાર ઉપર કાર્ય કર્યું હતું
તે સમયે સવજીભાઈ ને એક ધંધાની મિટિંગમાં જવાનું કીધું હતું. આ મીટીંગ ની અંદર સવજીભાઈ પણ પોતાના દીકરા દ્રવ્યના સાથે લઈ ગયા હતા. અને હોટલમાં સવજીભાઈએ પોતાના દીકરાને ઓર્ડર કરવા માટે જણાવ્યું હતું. દ્રવ્ય એ જરૂર કરતાં વધારે ઓર્ડર મંગાવ્યો હતો અને બિલ પણ ખૂબ જ વધારે આવ્યું હતું. ક્યારે સવજીભાઈ બરાબર રીતે સમજી ગયા હતા કે પોતાના દીકરાને પૈસાની કિંમત જરૂર સમજાવી પડશે
જ્યારે તેઓ દ્રવ્ય પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ભારત પાછો આવ્યો ત્યારે સાચી દુનિયાદારીની સમજ આપવા માટે સવજીભાઈએ મોટો પ્લાન કર્યો હતો. ભાઈએ પોતાના દીકરા અને કહ્યું હતું કે તારે તારી ઓળખ છુપાવીને, કોઈપણ જગ્યા ઉપર નોકરી શોધવી પડશે. આ પ્રકારનો અનુભવ લીધા બાદ તું આપણી કંપની સંભાળી શકીશ. પોતાના દીકરાને જીવનની સત્ય હકીકત સમજાવવા માટે સવજીભાઈએ કડક બનીને આ પ્રકારનું પગલું ભર્યું હતું
ડાયમંડ કે સવજીભાઈ ધોળકિયાના દીકરા દ્રવ્ય એ માત્ર 7000 રૂપિયાની રકમની સાથે અને ત્રણ જોડી કપડાની સાથે, દેશની અંદર આવેલા સાઉથ ભાગમાં કોચીન શહેરની અંદર એક મહિના વિતાવવા માટે મોકલ્યો હતો. સવજીભાઈ એ પોતાના દીકરાને જણાવ્યું હતું કે તારે દરેક અઠવાડિયા નવી નોકરી શોધવાનું હતું. અને ઘરે પાછા ફરે ત્યારે તેની સાથે ₹7,000 ની રકમ હોવી જ જોઈએ એ પણ શરત મૂકી હતી
Surat-based billionaire Savji Dholakia sent son to Kerala,asked him to survive by doing odd jobs for a month. pic.twitter.com/ZoYgeRxR9k
— ANI (@ANI) July 23, 2016
સવજીભાઈ ધોળકિયા ના દીકરા ઘણી બધી જગ્યાઓ પણ નોકરી કરી હતી અને ખૂબ જ વધારે મહેનત કરીને તે કપરો સમયગાળો પણ પસાર કર્યો હતો. દ્રવ્ય ધોળકિયા ને જીવનની સાચી ઓળખ મળી ગઈ હતી. અને પૈસાની પણ બરાબર કિંમત સમજાય ગઈ હતી. આ પ્રકારનો અનુભવ લીધા બાદ દ્રવ્ય ધોળકિયા ને લાઇફ સ્ટાઇલ બરાબર સમજાઈ ગઈ હતી અને તેના જીવનની અંદર પણ કોઈ મહત્વના શોખ રહ્યા નથી.