“ઊઠ બેટા ઉઠ” સાંભળીને મૃત દીકરો થયો બેઠો, ડોકટરો હજુ પણ છે આશ્ચર્યમાં, વાહ રે માંની મમતા વાહ…
આ દુનિયામાં ભગવાનમાં માનવવાળા લોકો ખુબ વધારે છે. એવા લોકો ખુબ ઓછા છે જે ભગવાનમાં ભરોશો નથી કરતા. લોકોનું એવું કેહવું છે કે ભગવાન આજે પણ ધરતી પર કોઈને કોઈ ચમત્કાર કરતા હોય છે, જેના કારણે માણસોનો ભરોશો ભગવાન પર બની રહે અને આવો જ એક ચમત્કાર હાલ જોવા મળ્યો હતો. એક 6 વર્ષના બાળકને ડોક્ટરે મૃત ઘોસિત કરી દીધો હતો અને તેની માં છોકરાના શવને ભેટીને રોટી હતી. વારંવાર છોકરાની માં પોતાના છોકરાને કહે છે કે ‘ઉઠ જા મેરે લાલ’ અને આ સાંભળીને છોકરા પાછો જીવિત થયો હતો.
તમે લોકોએ ફિલ્મોમાં મમતાના કિશાઓ જોયા હશે અથવા મમતાના ચમત્કારો જોયા હશે, પણ આવો જ એક કીસો હરિયાણાના બહાદુરપુરથી સામે આવ્યો હતો, જ્યાં એક માંની પુકાર ભગવાનએ સાંભળી હતી. તમે જણાવી દઈએ કે 20 દિવસ પહેલા ડૉક્ટરે 6 વર્ષના બાળકને મૃત ઘોસિત કર્યો હતો.
છોકરાની મૃત્યુ બાદ પરિવારના લોકો ખુબ દુઃખી થઈ ગયા હતા અને છોકરાની માં છોકરાને ભેટી-ભેટીને રોટી હતી. માંના મનમાં એક એવો વિશ્વાસ હતો કે ભગવાન તેની પુકાર જરૂરથી સંભાળશે અને જેના કારણે છોકરો પાછો જીવિત થઈ ગયો હતો.
સૂત્રોના અનુસાર હિતેશ અને જાનવી ભાદલપૂરની રહેવાસી છે અને તેના છોકરાને ટાઈફોડ થઈ ગયો હતો. ધીરે-ધીરે તેના બાળકની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, એનો ઈલાજ કરાવા માટે છોકરાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
છોકરાને બચવાના બધા સંભવ પ્રત્યનો ડોક્ટરે કર્યા હતા, પણ છોકરાને બચાવી શક્ય નહિ અને છોકરાને મૃત ઘોસિત કરવો પડ્યો હતો. પોતાના છોકરાની મૃત્યુની ખબર સાંભળીને માં ની હાલત ખરાબ થઈ ગઈ હતી અને છોકરાની ડેડબોડીને બહાદુરપુર પાછી લાવવામાં આવી હતી.. આખી રાત છોકરાના શવને બરફમાં રાખવાની તૈયારી પરિવારના લોકોએ કરી દીધી હતી અને સવારે સ્મશાન જવા માટે બધા લોકોને કહ્યું હતું.
વારંવાર માં પોતાના છોકરાને પુકારી રહી છે. શાયદ માંને પણ પોતાની કરુણ પુકાર પર ભરોષો નહિ હોય. છોકરાની માઁ ની સાથે-સાથે ત્યાં મોજુદ બીજા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જયારે મૃત બાળક પાછો જીવિત થયો હતો. હા, છોકરાના શરીરમા જીવ આવ્યો હતો અને લોકો તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા અને તેનો ઈલાજ શરૂ કરાવ્યો હતો. ઈલાજ પૂરો થયા પછી છોકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.