Diwaliની રાત્રે ચૂપચાપ કરી લો આ ટોટકો: રાતોરાત શરૂ થઈ જશે ધનની આવક, છલકાઈ જશે ઘરની તિજોરી…

Diwaliની રાત્રે ચૂપચાપ કરી લો આ ટોટકો: રાતોરાત શરૂ થઈ જશે ધનની આવક, છલકાઈ જશે ઘરની તિજોરી…

આ વર્ષે Diwaliનો તહેવાર 12 નવેમ્બર 2023નાં મનાવવામાં આવશે. આજનાં મોંઘવારીનાં સમયમાં સૌકોઈ પોતાના ધનમાં-સંપત્તિમાં વધારો થાય તેવું ઈચ્છે છે. ઘણાં લોકો આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યાં હોય છે. તેવામાં માં લક્ષ્મીને ખુશ કરવા માટે તમે દિવાળીનાં દિવસે આ ટોટકો કરી શકો છો. માં લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા પર ધનની વર્ષા કરશે. આ ટોટકો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

Diwali
Diwali

ધન પ્રાપ્તિ અને આર્થિક તંગીને દૂર કરવા માટે માં લક્ષ્મીને પ્રસન્ન કરવું જરૂરી હોય છે. આ Diwaliએ રાતોરાત આ ઉપાય કરી જુઓ, તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે.

આ પણ વાંચો : Surat સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃતક મનીષ સોલંકી હતો ડિપ્રેશનમાં…મળ્યું દવાનુ પ્રિસ્ક્રીપ્શન

ટોટકા:

Diwaliની સાંજે અડદ દાળ પર સિંદૂર અને દહીં લગાડવું અને તેને પીપળાનાં મૂળ પાસે નીચે મૂકી દેવું. આવું કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થશે.
લક્ષ્મી પૂજનમાં શેરડી, કમળનું ફુલ, નાગકેસર, ખીર વગેરેનો ઉપયોગ કરવો.
યુવા પરિણીત સ્ત્રીને ઘરે મિષ્ટાન સહિત જમાડવું અને લાલ વસ્ત્ર ભેટમાં આપવા.

Diwali
Diwali

લક્ષ્મીજીને ચણાની દાળ કાચી ચઢાવવી અને એ બાદ તેને પીપળાનાં વૃક્ષમાં પધરાવી દેવી.
અપંગ, ગરીબ, અનાથ વ્યક્તિને ભોજન-વસ્ત્ર દાન કરવા, માં લક્ષ્મીની કૃપા વરસશે.
ચાંદીનાં વાસણમાં કપૂર રાખીને માં લક્ષ્મીનું પૂજન કરવું.

more article : Diwali પર આ જગ્યાએ દિવો પ્રગટાવશો તો ધનથી છલકાશે તિજોરી….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *