Karwa Chauth ના વ્રત દરમિયાન કરો આ નિયમોનું પાલન, શુભ ફળની થશે પ્રાપ્તિ..
પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી લગ્નજીવન માટે Karwa Chauthનું વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023ના રોજ ઉજવાશે. તેવામાં વ્રત દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
Karwa Chauthના દિવસે સોળે શ્રૃગાંર સજવું જોઈએ. તેને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે.
Karwa Chauthના દિવસે સફેદ કે કાળા કપડા ન પહેરવા જોઈએ.
Karwa Chauthની પૂજા કરતી વખતે મહિલાઓએ પોતાનું મુખ ઈશાન દિશા (ઉત્તર-પૂર્વ દિશા) તરફ રાખવું જોઈએ.
Karwa Chauthના દિવસે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ.
Karwa Chauth પૂજા શુભ મુહૂર્ત
સાંજે 5.06થી 6.54
Karwa Chauth ચંદ્ર પૂજન અને અર્ધ્યનો સમય
રાતે 8.15
કરવા ચોથ પારણા સમય
ચંદ્રના દર્શન કરી ચાળણીમાં પતિનો ચહેરો જોઈ રાતે 8.15 વાગે પારણા કરી શકો છો.
more article : Karwa Chauth માં દરેક સુહાગન સ્ત્રીને કરવા જોઈએ આ 16 શણગાર,જાણો….