Dividend : ડિવિડન્ડની કમાણીની મળશે અઢળક તક, નોંધીલો એક્સ-ડેટ સહિતની અગત્યની માહિતી

Dividend : ડિવિડન્ડની કમાણીની મળશે અઢળક તક, નોંધીલો એક્સ-ડેટ સહિતની અગત્યની માહિતી

Dividend : ત્રિમાસિક પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત પણ સતત કરવામાં આવી રહી છે. આ સાથે આ જાહેરાતો સાથે જોડાયેલી મહત્વની તારીખો પણ નજીક આવી રહી છે. ચાલુ સપ્તાહે 13 કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ છે.

Dividend : ત્રિમાસિક પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત પણ સતત કરવામાં આવી રહી છે. આ સાથે આ જાહેરાતો સાથે જોડાયેલી મહત્વની તારીખો પણ નજીક આવી રહી છે. ચાલુ સપ્તાહે 13 કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ છે.

Dividend : આ કંપનીઓમાંથી ઘણી કંપનીઓની એક્સ-ડેટ 7 મેના રોજ કે પછી આવી રહી છે. આનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકાર ડિવિડન્ડનો લાભ મેળવવા માંગે છે તો તેના માટે આ કંપનીઓમાં હજુ એક તક બાકી છે. આ કંપનીઓએ તેમના રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 240 સુધીનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Dividend
Dividend

આ પણ વાંચો : IPO : લગાવશો ₹14,916 તો 7 દિવસમાં થશે 7920 રૂપિયાનો નફો! આ IPO ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ

Dividend : શેરની મહત્વની તારીખો કઈ છે?

  1. HCL ટેક્નોલોજીસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સોફ્ટવેરની એક્સ-ડિવિડન્ડ ડેટ 7મી મેના રોજ છે. HCL ટેક્નોલોજીએ રૂપિયા 18ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ સાથે ઓરેકલ ફાઇનાન્સિયલે રૂપિયા 240ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
  2. જીએમ બ્રુઅરીઝની એક્સ-ડિવિડન્ડ ડેટ 9મી મેના રોજ આવી રહી છે. કંપનીએ રોકાણકારોને પ્રતિ શેર 7 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
  3. 8 કંપનીઓના એક્સ-ડિવિડન્ડની તારીખ 10મી મેના રોજ આવી રહી છે. આમાં એપટેકે શેર દીઠ રૂપિયા 4.5, ડીસીબી બેન્કે શેર દીઠ રૂપિયા 1.25, ગુજરાત ઇન્ટરક્સે શેર દીઠ રૂપિયા 7, HDFC બેન્કે શેર દીઠ રૂપિયા 19.5, બેન્ક ઓફ મહારાષ્ટ્રે પ્રતિ શેર રૂપિયા 1.4, રામકૃષ્ણ ફોર્જિંગે પ્રતિ શેર રૂપિયા 1ની કમાણી આપી છે. Transformers End Rectifiers India એ શેર દીઠ રૂપિયા0.2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે તો UCO બેન્કે શેર દીઠ રૂપિયા 0.28નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
  4. લોરેયસ લેબની એક્સ-ડિવિડન્ડ તારીખ 8મી મેના રોજ આવી રહી છે. કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ રૂપિયા 0.4નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

    Dividend
    Dividend

એક્સ ડેટનો અર્થ શું છે

એક્સ ડેટ એટલે કે આ દિવસથી સ્ટોક ખરીદવાથી નવા રોકાણકારને કોર્પોરેટ એક્શનનો લાભ મળતો નથી. એટલે કે, કોર્પોરેટ એક્શનનો લાભ લેવા માટે રોકાણકારે પહેલા સ્ટોક ખરીદવો પડશે.

Dividend
Dividend

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *