Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

Dividend stocks : 9 કંપનીઓના શેર ધરાવનારાઓને તગડી રકમ મળશે…કંપની દ્વારા કરવામાં આવી છે ડિવિડન્ડ અને બોનસની જાહેરાત કરી. જો તમે પણ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે પણ ખુબ અગત્યના બની શકે છે. એકવાર જરૂર વાંચી લેજો..

Dividend stocks : શું તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો? તો આ સમાચાર તમારા માટે ખાસ બની શકે છે. કારણકે, કેટલીક કંપનીઓ દ્વારા રોકાણકારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને 9 એવી કંપનીઓ છે જેના શેર જેની પાસે હશે એ માલામાલ થઈ જશે.

જીહાં, કંપનીઓ દ્વારા તેમની ડિવિડન્ટ પેઠે તગડી રકમ અને શેરની સામે બીજા બોનસ શેર પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ઘણી કંપનીઓએ શેરબજારમાં ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આજે એટલે કે 28 માર્ચે 9 કંપનીઓ ડિવિડન્ડનું વિતરણ કરશે. આ સિવાય ઘણી કંપનીઓ બોનસ શેર પણ જારી કરશે.

જાણીલો આ કંપનીઓના નામ, જેમાં રોકાણ કરનારને પડ્યા જલસાઃ

જો તમારી પાસે પણ કંપનીઓના શેર છે તો આજે તમારા ખાતામાં પૈસા આવી શકે છે. ઘણી કંપનીઓએ શેરબજારમાં ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આજે એટલે કે 28 માર્ચે 9 કંપનીઓ ડિવિડન્ડનું વિતરણ કરશે. આ સિવાય ઘણી કંપનીઓ બોનસ શેર પણ જારી કરશે.

Dividend stocks
Dividend stocks

Dividend stocks :  SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ, REC લિમિટેડ, CRISIL લિમિટેડ, R સિસ્ટમ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ, સ્ટાન્ડર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, થિંકિંક પિક્ચર્સ લિમિટેડ, આદિત્ય વિઝન લિમિટેડ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, પૃથ્વી એક્સચેન્જ લિમિટેડના શેરધારકોને 28 માર્ચે ડિવિડન્ડ. 28 માર્ચે મળશે.

આ પણ વાંચોઃ Success Story : ઘર વેચીને બનાવી કંપની, વેસ્ટ મટીરિયલથી ઉભો કર્યો કોરોડોનો બિઝનેસ ; આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો..

કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો છે-
કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના પાત્ર શેરધારકોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીઓએ વચગાળાના ડિવિડન્ડ, સ્પેશિયલ ડિવિડન્ડ, ફાઇનલ ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇશ્યૂ જાહેર કર્યા છે.

કઈ કંપનીઓ આજે ડિવિડન્ડનું વિતરણ કરશે?
1. SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ (SBI Cards and Payment Services)
SBI કાર્ડ શેરધારકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 2.50નું ડિવિડન્ડ મળશે.

Dividend stocks
Dividend stocks

2. આરઈસી (REC)
REC શેરધારકોને આજે ઈક્વિટી શેર દીઠ રૂ. 4.50નું વચગાળાનું ડિવિડન્ડ મળશે.

3. ક્રિસિલ (CRISIL)
CRISIL દ્વારા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. કરણીએ શેર દીઠ રૂ. 28નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: Ahuti : હવનમાં સીધા હાથે જ કેમ આહુતિ આપીએ છીએ ?

4. આર સિસ્ટમ્સ ઇન્ટરનેશનલ (R Systems International)
આ સિવાય આર સિસ્ટમ્સ ઈન્ટરનેશનલે પણ ગ્રાહકોને ઈક્વિટી શેર દીઠ રૂ. 6ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Dividend stocks
Dividend stocks

more article : Vastu Shastra : મીઠાનો ઉપયોગ કરીને નકારાત્મક શક્તિઓને સાફ કરો, આચાર્ય વિનોદ કુમાર ઓઝા તેના મહત્વ વિશે વાત કરે છે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *