દીકરીની વિદાય પહેલા માં-બાપે દીકરી સાથે કર્યું એવું કામ કે…, વીડિયો જોઈને આંખોમાંથી આંસુ આવી જશે…..
મિત્રો આજના સમયની અંદર સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર રોજના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા ની ઉપર ઘણી બધી વખત અમુક એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે રડી પડતા હોઈએ છીએ અને તેઓ એક જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે
મિત્રો અત્યારે માતા પિતા અને તેની દીકરીના એક પ્રેમનો એક અનોખો સંબંધ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર તમારી આંખો પણ આંસુ આવી જશે તેમજ આ વીડિયોની અંદર એક યુવતીના માતા-પિતા તેની દીકરીના પગ પાણી અને દૂધથી ધોવે છે અને પછી આ પાણી પણ પોતે જાતે પી જાય છે
મિત્રો વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક યુવતી ખુરશીની ઉપર બેઠેલી જોવા મળી રહી છે અને ત્યાં નીચે બેઠેલા યુવતી ના પિતા દીકરીના પગ ધોઈ રહ્યા છે ત્યાર પછી દીકરીના પગ દૂધથી ધોવે છે અને ત્યાર પછી પિતા તે દૂધ પી જાય છે અને દીકરીની માતા પણ તે દૂધ પી જાય છે
भावुक पल..
विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..💕#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022
ત્યાર દીકરી ના પિતા ટુવાલથી તેમના પગ લુછે છે અને દીકરી લાલ રંગથી ભરેલા થાળીમાં પગ મૂકે છે અને ડિગ્રી સફેદ રંગના કાપડ ઉપર કંકુ પગલા કરે છે અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પાયલ થઈ રહેલો વિડિયો આઈએએસ અધિકારી સંજય કુમાર એ પોતાના એકાઉન્ટ ઉપર શેર કર્યો છે
આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ઝડપથી ફાઈનલ થઇ રહ્યો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને 6,000 થી પણ વધારે લોકો લાઈક અને કમેન્ટ કરી ચૂક્યા છે તેમજ વિડીયો લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે અને યુઝર્સ કોમેન્ટ બોક્સ ની અંદર પણ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે