દીકરાએ વૃદ્ધ માતા ની સામે એવો ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને તમારી આંખોમાંથી આંસુ આવી જશે….

દીકરાએ વૃદ્ધ માતા ની સામે એવો ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને તમારી આંખોમાંથી આંસુ આવી જશે….

મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને અત્યારે અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. તેમજ અમુક વખત સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણી આંખોમાંથી બે ઘડી આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર મા દીકરાનો એક એવો અનોખો સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો

મિત્રો આજના સમયની અંદર આ વીડિયોની અંદર મા દીકરાનો એક ખુબ જ સુંદર પ્રેમ વિડિયો જોઈ શકે છે અને માતા-પિતા માટે હંમેશા બાળકો નાના જ હોય છે અને ભલે ગમે તેટલા બાળકો મોટા થઈ જાય પરંતુ માતા-પિતા માટે હંમેશા તેઓના બાળકો નાના હોય છે. ખાસ વાત એ છે કે માતા પિતા અને બંને બાળકોની વચ્ચેના પ્રેમ સંબંધ ના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તેમજ હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વધારે વાયરલ થઇ રહ્યો છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે વૃદ્ધ માતા ખાટલા ઉપર આરામથી બેસેલા જોવા મળી રહ્યા છે અને જ્યારે તેનો દીકરો તેની નજરની સામે આવીને ડાન્સ કરે છે અને ડાન્સ કરતા દીકરાને જોઈને માતાના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળે છે તેમજ બેગ્રાઉન્ડ ની અંદર તું કિતની અચ્છી હે મા એવું ગીત વાગી રહ્યું છે

 

આ ગીત વાગતા ની સાથે દીકરો પોતાની માતાની સામે ખૂબ વધારે સુંદર ડાન્સ કરે છે અને ડાન્સ કરવાની સાથે દીકરો પોતાની માતાના પગ પણ સ્પર્શ કરે છે અને દીકરાનો ડાન્સ જોઈને માતાના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે અને હાલમાં અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

વાયરલ થઈ રહેલા વીડિયોને અંદર ડાન્સ કરતા દીકરાની ઉંમર પણ ખૂબ વધારે મોટી હોય તેવું લાગી રહ્યું છે અને મોટી ઉંમરે પણ મા દીકરાનો આવા અનોખા પ્રેમ સંબંધ નો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો ડેપ્યુટી કલેકટર દ્વારા સંજય કુમાર એ પોતાના એકાઉન્ટ ઉપર શેર કર્યો છે અને એક માતા માટે બંને બાળકો ક્યારેય વૃદ્ધ થતા નથી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *