આવું દેખાઈ છે ગુજરાતમાં આવેલું ધીરુભાઈ અંબાણીનું 100 વર્ષ જૂનું ઘર…, જોવો ફોટાઓ….
મિત્રો આજના સમયની અંદર વાત કરવામાં આવે તો ભારત અને એશિયાના સૌથી વધારે ધનિક વ્યક્તિની અંદર સૌથી પહેલા રિલાયન્સના માલિક એવા મુકેશભાઈ અંબાણી નું નામ સૌથી પહેલા આવે છે. તેમજ આજના સમયની અંદર મુકેશ અંબાણીએ ઘણી બધી સફળતાઓ મેળવી છે અને દેશ વિદેશની અંદર પણ પોતાનો વ્યાપાર ધંધો ખૂબ જ મોટાભાઈએ વિકસિત કર્યો છે તેમજ આજના સમયની અંદર પણ પેટ્રોલિયમ હોય કે ટેલી કંપની કેશન હોય અથવા તો રિયલ એસ્ટર સેક્ટરની અંદર પણ મુકેશ અંબાણીએ ખૂબ જ વધારે ભવ્ય સફળતા મેળવી લીધી છે
ખાસ વાત તો એ છે કે અંબાણીએ પોતાની કંપનીને આ સફળતા આપવા માટે દિવસ રાતે કરી છે અને મુંબઈની અંદર આવેલું તેમનું એન્ટિલિયા ઘર સમગ્ર દેશને વિદેશની અંદર પણ ખૂબ જ વધારે જાણીતું છે. આજના સમયની અંદર મુકેશ અંબાણીએ લંડનની અંદર પણ એ ખૂબ જ આલિશાન અને ભવ્ય ઘર ખરીદ્યું છે અને અમેરિકાની અંદર પણ ખૂબ જ વધારે ભવ્ય હોટલ પણ ખરીદી છે
મિત્રો તમને ખાસ વાત તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર પણ સો વર્ષ જૂનું મુકેશ અંબાણી ના નું ઘર આવેલું છે અને તેના વિશે લોકો ખૂબ જ ઓછા જાણે છે. ગુજરાતની અંદર મુકેશ અંબાણીના વારસાની અંદર આવેલા ભવ્ય ઘર વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ
તો મુકેશ અંબાણી દુનિયાના સૌથી વધારે ધન િક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણીને પોતાના વડવાઓ તરફથી વારસાની અંદર મળેલું એક ગુજરાતની અંદર ઘર આવેલા ચોરવાડ ગામની અંદર એક ઘર આવેલું છે. વાત કરીએ તો લગભગ ૧૦૦ વર્ષથી પણ વધારે જૂનું આગળ મૂકે છે ના પિતા ધીરુભાઈ અંબાણી નું બાળપણનું ઘર છે અને બાળપણનું જીવન પણ ત્યાં જ વીત્યું છે.
ખાસ વાત તો એ છે કે ધીરુભાઈ અંબાણી ચોરવાડ ગામની અંદર આવેલા આ ઘરની અંદર માત્ર 500 રૂપિયા લઈને નીકળ્યા હતા અને ત્યાર પછી ક્યારેય પણ તેમણે પાછળ ફરી જ્યાં જોયું નથી. એશિયાના સૌથી વધારે સફળ ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ અંબાણીનું જ્યારે છ જુલાઈ 2002 ની અંદર અવસાન થયું હતું ત્યારે બંને દીકરા મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીની વચ્ચે સંપત્તિ અને ધંધાની વહેંચણી થઈ હતી તેમજ 2011 ની અંદર પ્રોપર્ટી અને ધંધાના વિભાજન થયા પછી બંને ભાઈઓની વચ્ચેનું અંતર પણ સમાપ્ત થઈ ગયું હતું
2011 ના રોજ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકીલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ ની યાદમાં ગુજરાતની અંદર આવેલા ચોરવાડ ગામની અંદર સો વર્ષ જૂના મકાનની અંદર એક સ્મારક તરીકે તેમણે વિકસિત કર્યું છે. મિત્રો તેમનો આભાર ખૂબ જ વધારે ભવ્ય છે અને તેમની બહાર ધીરુભાઈ અંબાણીનો ડેલો તરીકે પણ નામ લખવામાં આવ્યું છે. ધીરુભાઈ અંબાણીના મેમોરીયલ હાઉસ તરીકે આ પ્રકારની માહિતી મળી રહી છે કે સો વર્ષ જૂના ઘરનો એક ભાગ પ્રવાસી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છ
મિત્રો ધીરુભાઈ અંબાણીના આ જુનાગઢ ની અંદર વિશાળ ગેલેરી તેમજ અંબાણી પરિવાર સહિત ઘણા બધા ફોટાઓ પણ જોવા મળે છે તેમજ જૂના ના ઘરની અંદર વરડા તેમજ જૂના જમાનાના ઘરના લોકોની અંદર મહેમાનોના રૂમ તેમજ રસોડા કહેવા હતા તે પણ જોવા મળશે તેમ જ ઘરની અંદર અલગ અલગ પ્રકારનું જૂના જમાનાનું કેટલું ફર્નિચર પણ તમે જોઈ શકો છો
તમને ખાસ જણાવી દે કે તમને જાણીને ખૂબ જ વધારે નવાઈ લાગશે કે અંબાણી પરિવાર દ્વારા ઘરનું એક ભાગ પોતાની પાસે પણ રાખવામાં આવ્યો છે કારણ કે કોકીલાબેન અંબાણી ઘણી વખત આ ભાગની અંદર રહેવા માટે આવે છે તેમજ ઘરના આ ભાગની અંદર ખૂબ જ મોટો બગીચો છે અને ઘરની અંદર આવેલા ગાર્ડન વાળો ભાગ પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે