જાણો, કેમ વીરપુર જલારામ બાપાના મંદિરમાં છેલ્લા 20 વર્ષથી દાન નથી લેતા.ફોટોને ટચ કરી આશીર્વાદ લઈ લો.બધા દુખ થશે દૂર

જાણો, કેમ વીરપુર જલારામ બાપાના મંદિરમાં છેલ્લા 20 વર્ષથી દાન નથી લેતા.ફોટોને ટચ કરી આશીર્વાદ લઈ લો.બધા દુખ થશે દૂર

આપ સૌ જાણોજ છો કે રાજકોટ થી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડા ગામ જેવું છે પરંતુ આ ગામમાં આવેલું જલારામ બાપાનું મંદિર આખી દુનિયામાં ખૂબજ પ્રખ્યાત છે. જલારામ બાપનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુર ગામમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. લોકો દેશ વિદેશ થી અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે.

જલારામ બાપાના પરચા આપસૌ ને થયાં જ હશે. જલારામ બાપા પોતે શ્રીરામ ભગવાનના પરમ ભક્ત હતા. જલારામ બાપાને પહેલેથી જ સાંસારિક જીવનમાં રસ ન હતો. નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા સાધુ, સંતો અને યાત્રાળુઓની સેવામાં વ્યસ્ત રહેતા.

આજે પણ જલારામ બાપાના મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. બાપાએ પોતાનું આખું જીવન ગરીબો, અસહાય અને ભૂખ્યા લોકો માટે સમર્પિત કરી દીધું હતું તેમજ ગરીબોની સેવા કરી તેમને ભોજન પણ કરાવતા હતા. મંદિરના ભોજનાલયમાં કોઈપણ પ્રકારનું દાન લીધા વિના ચલાવવામાં આવે છે.

જલારામ બાપા જોડે એક અક્ષયપાત્ર હતું અને તેના લીધે ક્યારે અનાજ તેમની પાસે ખુટતું ન હતું. જલારામ બાપાએ આખી જિંદગી લોકોને જમાડ્યા અને આજે પણ 24 કલાક સદાવ્રત ભકતો માટે ચાલુ રહે છે. મંદિરમાં છેલ્લા 20 વર્ષથી દાન એટલા માટે લેવામાં નથી આવેતું કેમ કે મંદિરને 100 વર્ષ સુધી ચાલે એટલું દાન પેહલા જ મળી ગયું છે.

આજે પણ મંદિરમાં અંગ્રેજો દ્ધારા લેવામાં આવેલો જલારામ બાપનો સાચો ફોટો સાચવી રાખવામાં આવ્યો છે. જલારામ બાપાના દર્શન કરવાથી જ દુખિયાના દુઃખ દૂર થઈ જાય છે માટે જ બાપાના દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટી પડે છે.

ધન્ય હશે એ કુળ જયા લીધો અવતાર,

ધન્ય હશે એ કુખ માતાની જયા જનમ લીધો,

ધન્ય હશે એ રજ ભુમી વિરપુર ધામ, જયા પગલા પડયા તમારા,

ભુખ્યા ને ભોજન આપનાર જલારામ બાપા,

તમને વંદન કરુ વારંવાર .

જય જલારામ..બાપા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *