Gomatichakra બદલી શકે છે તમારુ કિસ્મત,વિશ્વાસ ન હોય તો ફોટોને ટચ કરી આશીર્વાદ લો,તમારી બધી મનોકામના થશે પૂર્ણ….
Gomatichakra આપણા શાશ્ત્રોમાએવું કહેવમામાં આવેલુ છે કે ગોમતી ચક્ર લક્ષ્મી માતાને ખુબ જ પ્રિય હોય છે.ગોમતી ચક્ર જે લોકોના ઘરમાં હોય છે તેમના ઘરમાં લક્ષ્મી માતાજી વાસ કરે છે. ગોમતીચક્ર આમ તો સુખ, શાંતિ અને સમૃધ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે. ગોમતી ચક્રમાં બહુ જ સકારાત્મક શક્તિઓ રહેલી હોય છે.
Gomatichakra ધાર્મિક પુસ્તકો મુજબ જોઈએ તો ગોમતીચક્રની સરખામણી ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર સાથે કરવામાં આવે છે. ગોમતી ચક્રને સુદર્શન ચક્રનું સૂક્ષ્મ સ્વરૂપ જ માનવામાં આવેલુ છે. ગોમતી ચક્રના જો યોગ્ય અને સાચા ઉપાય કરવામાં આવે તો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો કાયમ માટે વાસ થાય છે. ગોમતી ચક્રના ચમત્કારી ઉપાયથી જીવનની ઘણી પરેશાનીઓ અને મુશ્કેલીઓ તેમજ આપના દુખો દૂર કરી શકાય છે.
આ પણ વાંચો : Soneshwar Mahadev : બનાસ નદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ, જ્યાં બિરાજે સોનેશ્વર મહાદેવ, ચડે છે મીઠું અને રીંગણ…
Gomatichakra તમે જાણતા જ હશો કે દરેક લગ્ન જીવન માં મુસીબતો આવતી રહે છે. પણ જ્યારે એ મુસીબત બહૂ જ વધારે હોય છે અને લોકો હેરાન પરેશાન થઈ જતા હોય તો તમેં ગોમતી ચક્રની મદદથી આ બધી જ પરેશાનીઓ દૂર કરી શકો છો.
Gomatichakra ના આવા કેટલાક ઉપાયથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ અને સુખ લાવી શકાય છે. તેના માટે તમારે 11 સિધ્ધ કરેલા ગોમતી ચક્ર લેવાના રહે છે અને ત્યારબાદ તેણે સફેદ કપડામાં બાંધી ને તે પોટલી દક્ષીણ દિશામાં દૂર ફેંકી દેવી જોઇએ. આમ કરવાથી પતિ અને પત્નીના સંબંધોમાં આવેલી બધી જ સ્મસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઇ જશે અને દામ્પત્ય જીવન સુખમય રીતે પસાર થવા લાગશે.
જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે ઘરમાં ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. આવી પરીસ્થિતિમાં ગોમતી ચક્રના ઉપયોગથી વાસ્તુદોષ થી છુટકારો મેળવી શકાય છે.
આ પણ વાંચો : Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્તમાં આવે આવા સપના તો ઘરમાં થાય છે ધનના ઢગલા…
Gomatichakra જો તમે તમારુ ઘર બનાવતી વખતે તેના પાયામાં 11 ગોમતી ચક્ર દબાવી રાખવાના છે અને જો તમારુ ઘર પહેલેથી જ તૈયાર છે તો તમારા ઘરમાં લગાવેલી કોઇપણ એક ટાઇલ્સ કાઢીને ગોમતી ચક્ર મૂકી દેવુ જોઈએ . આમ કરવાથી ઘરથી બધી જ મુસીબતો હંમેશા માટે દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મકતા આવશે.
Gomatichakra જો તમારા જીવનમાં દુખ કે પરેશાનીઓ આવતી હોય અને કોઈ કામ આગળ ના વધતુ હોય અથવા તો તમારા પસંદની નોકરી ના મળતી હોય તો તેના માટે 11 સિધ્ધ ગોમતી ચક્ર જ્યારે પણ તમે ઇંટરવ્યૂ આપવા જાઓ ત્યારે તમારી પાસે રાખો.
Gomatichakra આ ગોમતી ચક્ર પાસે રાખવાથી તમને તમારી મનપસંદ નોકરી મળી જશે. નોકરી કરતી સમયે જો તમેગોમતી ચક્રને તમારી સાથે રાખો છો તો તમને નોકરીમાં બઢતી પણ મળી શકે છે.
more artical : Gujarat : આ રામાયણ વાંચવા તમારે અરિસાની સામે જ ઉભું રહેવું પડશે, ગુજરાતના રામ ભક્તે ‘મિરર રાઇટિંગ’માં લખી અનોખી રામાયણ…