આ ગુજરાતી કપલે ગામડામાં કાઠીયાવાડી સ્ટાઇલમાં કરાવ્યું હતું લગ્નનું પ્રિ-વેડિંગ ફોટો શૂટ…, જુઓ કાઠીયાવાડી પ્રી વેડિંગ ફોટોશૂટ ના ફોટાઓ…..

આ ગુજરાતી કપલે ગામડામાં કાઠીયાવાડી સ્ટાઇલમાં કરાવ્યું હતું લગ્નનું પ્રિ-વેડિંગ ફોટો શૂટ…, જુઓ કાઠીયાવાડી પ્રી વેડિંગ ફોટોશૂટ ના ફોટાઓ…..

આજના સમયની વાત કરવામાં આવે તો ઇન્ટરને આધુનિક જમાનાની અંદર દરેક લોકો પોતાના ફોટા પાડવાનો પણ અલગ એક શોખ રાખે છે અને લગ્નની સિઝન આવે ત્યારે લોકો પોત પોતાના અલગ અલગ રીતે પ્રી વેડિંગ ફોટોશોટ પણ કરાવતા હોય છે અને લોકો પોતાના લગ્નના ફોટા શુટ કરવા માટે અલગ અલગ પ્રકારની જગ્યાઓના પણ પસંદગી કરતા હોય છે

મિત્રો તમને ખાસ જણાવી દઈએ કે આજના સમયની અંદર દિવસે સમય બદલાઈ રહ્યો છે અને લોકો આવું નવી જગ્યાઓ પર ફોટો કરાવવાનો પણ વધારે પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દરેક લોકો આજના સમયની અંદર ઘણા લોકો પશ્ચિમની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ફોટો કરાવતા હોય છે અને ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના ફોટોશૂટ કરાવીને અલગ અલગ જગ્યા ઉપર જઈને ફોટોશૂટ કરાવતા હોય છે

જોકે આજે અમે તમને જે કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમને આ દરેક ફોટોશૂટ કોઈ ખાસ જગ્યાએ નહીં પરંતુ એક સાવ ગુજરાતના અંતરિયાળ ગામડાની અંદર જઈને તેઓએ ફોટોશૂટ કરાવવાનું વધારે પસંદ કર્યું હતો. તમને જણાવી દઈએ કે ફોટાની અંદર દેખાઈ રહેલા લગ્નનું પ્રિ વેડિંગ ફોટોશૂટ ગામડાની સ્ટાઇલમાં અને કાઠીયાવાડી રીતભાત ની રીતે કરાવી રહ્યા છે.

તમે જણાવી દઈએ કે આ કપલ થોડા વર્ષો પહેલા તેઓએ ફોટો કરાવ્યો હતો અને અત્યારે ફરી એક વખત તેઓના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વહેતા થયા છે. આજના સમયની વાત કરવામાં આવે તો આ કપલ ફોટોશૂટ સમાજની અંદર એક નવો રસ્તો બતાવી રહ્યું છે અને તેઓએ પોતાના ગામડાની રીત ભાત તેમાં સંસ્કૃતિ અને સંસ્કાર હજુ પણ તેઓએ જાળવી રાખ્યા છે

માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ફોટોશૂટની અંદર દેખાઈ રહેલા કપલ વિશે વાત કરવામાં આવે તો દેવરાજ બારડ અને હેતલ છે તેમજ આ સુંદર કપલ વેરાવળ ની અંદર આવેલા બાદલપુરમાં આ પ્રી વેડિંગ ફોટોશૂટ તેઓએ કરાવ્યું હતું. તેમજ આ પ્રી વેડિંગ ફોટોશૂટ લોકોને અત્યારે ખૂબ જ વધારે પસંદ આવી રહ્યું છે અને અત્યારે તેમના પ્રિ વેડિંગ ફોટોશૂટ નો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

તમને ખાસ અને નવીન વાત જણાવી દઈએ કે આ સુંદર કપલના લગ્ન આહિર રીતી રિવાજ પ્રમાણે વર્ષ 2015માં કરવામાં આવ્યા હતા તેમજ આ સુંદર કપલે લગ્નની અંદર આહીરની ઝલક બતાવવા માટે એક ફાર્મ હાઉસની અંદર ફોટો કરાવ્યું હતું અને આ ફોટો ખૂબ જ વધારે સુંદર લાગી રહ્યું છે તેમજ ફોટાની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે આ કપલ એક ગાય બળદ અને ખેતરની અંદર વગેરે વગેરે જગ્યા ઉપર ફોટા પડાવ્યા હતા

બીજી એક ખાસ વાત તો તમને જણાવી દઈએ કે આ કપલના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો દેવરાજ બીકોમ કરેલો છે અને અત્યારે એવો પારિવારિક વ્યવસાય પણ દેવરાજ સંભાળી રહ્યું છે તેમજ તેમના ધર્મ પત્ની હેતલ વિશે વાત કરવામાં આવે તો વેરાવળના એક ગામ નાનકડા ગામની અંદર ડેન્ટિસ્ટના રૂપની અંદર તેઓ કામ કરી ચૂક્યા છે અને સાથે જીપીએસસીની એક એક્ઝામ પણ ક્લિયર કરી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે

તમને ખાસ જણાવી દઈએ કે આ લગ્નનો પ્રિ વેડિંગ ફોટો આજના સમયની અંદર પરિશ્રમ ડિજિટલ દ્વારા કરવામાં આવ્યું છે અને આ કપલ ફોટોશૂટ નો વિડીયો પણ સોશિયલ મીડિયા ના ફેસબુક માધ્યમ દ્વારા facebook પેજ ઉપર મૂકવામાં આવ્યું છે અને આ વીડિયોને લોકો પણ ખૂબ વધારે પ્રેમ કરી રહ્યા છે અને લોકો પસંદ કરી રહ્યા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *