“ચાંદ વાલા મુખડા” ના ગાયક દેવ પગલી પોતાની માતાને પહેલી વાર વિમાનમાં બેસાડી વૃંદાવન દર્શન કરવા લઈ ગયા.., જોવો આ કેટલાક ફોટાઓ….

“ચાંદ વાલા મુખડા” ના ગાયક દેવ પગલી પોતાની માતાને પહેલી વાર વિમાનમાં બેસાડી વૃંદાવન દર્શન કરવા લઈ ગયા.., જોવો આ કેટલાક ફોટાઓ….

મિત્રો આજના સમયની અંદર ગુજરાતી કલાકારો નો એક સુનેલો સમય ચાલી રહ્યો છે અને દરેક કલાકારો હંમેશા અલગ અલગ રીતે કોઈને કોઈ વાતમાં ચર્ચામાં રહેતા હોય છે. સમાજ ગુજરાતના મોટાભાગના કલાકારો પોતાના મહેનતથી અને ખૂબ જ વધારે સંઘર્ષ કરીને જે પ્રકારની સફળતા મેળવી છે તેમજ આજના સમયની અંદર પોતાની મહેનતથી અને પોતાના પૈસાથી પોતાનું નામ બનાવી રહ્યા

મિત્રો થોડા સમય પહેલાં ચાંદવાલા મુખડા અને માટલા ઉપર માટલું ગીત થી ખૂબ જ વધારે લોકપ્રસિદ્ધિ મેળવનાર દેવ પગલી પણ પોતાની મહેનત અને અવાજના દમ ઉપર ખૂબ જ વધારે મોટું નામ બનાવી ચૂક્યા છે. આજના સમયની વાત કરવામાં આવે તો દેવ પગલી ખૂબ જ મોટું નામ બનાવી ચૂક્યા છે અને તેઓ એક રોકસ્ટાર તરીકે પણ ઓળખ મેળવી રહ્યા છે અને તેમના ગીતો આવવાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ જતા હોય છે

તમને જણાવી દઈએ કે દેવ પગલી એ આ પ્રકારની સફળતા મેળવવાની પાછળ ઘણી બધી મહેનત કરી છે અને ઘણા બધા સંઘર્ષ પણ કર્યો છે. દેવ પગલી ની પાસે આજના સમયની અંદર ઘણી બધી સારી જિંદગી જીવે છે તેમજ તેઓ અત્યારે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે તેમજ અત્યારે તેઓ પોતાના ગીતને લીધે નહીં પરંતુ એક ખૂબ જ સરસ કાર્યને લઈને ચર્ચામાં રહ્યા છે

દેવ પગલી પોતાની માતાની સાથે વૃંદાવનની જાત્રાઓ પર નીકળી ગયા છે તેમજ તેમની સાથે કેટલાક બીજા તેમના ગામના લોકો પણ છે અને તેમના ઘણા બધા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર દેવ પગલીએ શેર કર્યા છે તેમજ આ દરેક ફોટાઓ જોઈને આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે દેવ પગલી પોતાના માતાને પહેલી વખત વિમાન સફર ઉપર લઈ જતા જોવા મળી રહ્યા છે અને તેમણે કેપ્શન માં પણ લખ્યું છે

દેવ પગલીએ પોતાના માતાની સાથે ના ફોટાઓ શેર કરતા વખતે facebook ઉપર લખ્યું હતું કે આજે અમે મારી માતાને વૃંદાવન દર્શન કરવા માટે લઈ જઉં છું અને મજાની વાત તો એ છે કે મારી માતા પહેલી વખત વિમાનમાં બેસાડ્યા છે અને આજે મારા મમ્મીને વિમાનમાં બેસાડવાનું સપનું મારું પૂરું થયું હતું અને અમારી સાથે મારા મામા અને મારા દોસ્ત ગામનો પરમ મિત્ર સુરેશ તેમજ મારા મિત્ર કરણ ભુવાજીની સાથે આજના સમયની અંદર સફળ ઉપર નીકળીએ છીએ

મિત્રો દેવ પગલી ના આ ફોટાઓ ખૂબ જ વધારે ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે અને લોકો દેવ પગલીના આ ખુબ જ સરસ કાર્યને પણ ખૂબ જ વધારે વખાણી રહ્યા છે અને લોકો શેર કરી રહ્યા છે. દેવ પગલી આ પ્રકારના દરેક ફોટાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે અને ફોટા ઉપરથી આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે દેવ પગલી પોતાની માતાને જાત્રાએ લઈ જતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *