કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીથી માંડીને આ મોટી બીમારી ને નિયંત્રણ માં રાખે છે “વાલોર”

0
3860

આજે મોજીલો ગુજરાતી માં આપડે વાત કરીશું થોડી સ્વસ્થ્ય માટે, તમને જણાવીએ કે તે આજે કે તે એક ખાસ માહિતી લઇ ને આવ્યા છીએ ખાસ તમારા માટે, મિત્રો આજે સ્વાસ્થ્ય ને લગતી ઘણી પરેશાની થાય છે, મિત્રો આજે આપડે લીલોતરી ની રાણી વાલોર ની વાત કરીશું, મિત્રો પાપડી કે વાલોર નું શાક તમારા ઘરે બનતું જ હશે. તમને જણાવીએ કે તે આજે એ તે જો તમારા પરિવારમાં પણ કોઈ આવું સભ્ય હોય તો તેને વાલોળના ફાયદા જણાવજો.અને તે ને આ પણ જણાવજો કે તે ખુબ પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે.અને હા તે પણ કે તે આ ઉપરાંત વાલોર હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ ઉપરાંત પણ વાલોર ના ઘણાં ફાયદા છે.

પાચન અને કોલેસ્ટ્રોલ માટે

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે પોષકતત્વોથી ભરપૂર વાલોર એક નહીં અને ઘણી બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે.અને તે ખાસ કરી ને તે ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોર માં રહેલું છે. મિત્રો તે ખુબ શરીર ને ફાયદા કારક છે, તમને જણાવીએ કે તે જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે.વધુ મેં તે આ ઉપરાંત વાલર માં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે. આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. મિત્રો વાલોર થી શરીર માં લોહી નું પણ પ્રમાણ વધુ હોઈ છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

તમને જણાવીએ કે તે આજે કે તે આ વાલોર ના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.અને તે શરીર ને ખુબ ટેકત પણ આપે છે, વાલર માં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે.તમને જણાવીએ કે તે આ એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે.

હાડકાં મજબૂત બનાવે

મિત્રો વાલોર ના આ ફાયદા જાણી ને તમે પણ ચોકી જશો, તમને જણાવીએ કે તે આજે કે તે વાલોર મેંગેનીઝ અને તાંબાથી સમૃદ્ધ છે.મિત્રો તે વધુ માટે જે હાડકાંને થતાં નુકસાને અટકાવે છે.અને તે હાડકા ને સ્ટ્રોંગ બનાવે છે, એક રિસર્ચ મુજબ, મેંગેનીઝ અને તાંબાની ખામી હોય તો હાડકાં પર વિપરીત અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

આપડે આજે ઘણા લોકો ને ખુબ વજન ની સમસ્યા થાય છે, તમને જણાવીએ  કેતે આ વધતું વજન આજે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયું છે.અને તે ખુબ શરીર ને ખરાબ બનાવે છે, તમને જણાવીએ કે તે આ એવામાં લોકો કસરતની સાથે નિયમિત વાલોર નું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.તમને જણાવીએ કે તે આજે કે તે આ એક કપ વાલોર  માં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. તેથી તે વજન ને ઘટાડવા માં ખુબ મદદ કરે છે

હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે

મિત્રો આજે તમે જોયું હશે કે તે હદય ની બીમારી માં ખુબ થવા લાગી છે, તમને જણાવીએ કે તે આ વાલોર હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખે છે.વધુ માં તમને જણાવીએ કે તે આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલું છે જે રક્તવાહિકાઓને આરામ આપવામાં ઉપયોગી છે.તમને જણાવીએ કે તે આ જેથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. મેગ્નેશિય અને પોટેશિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here