દિશા વાકાણીને શું થયું ! ‘તારક મહેતા’ ના દયાભાભીએ બાળક સાથે રડતાં રડતાં કહી એવી વાતો કે….જુઓ

દિશા વાકાણીને શું થયું ! ‘તારક મહેતા’ ના દયાભાભીએ બાળક સાથે રડતાં રડતાં કહી એવી વાતો કે….જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ‘ દયાબેન’ એટ્લે કે દિશા વાકાની નાના પ[પડદા પર બહુ જ સમયથી દૂર જોવા મળી રહોઈ છે. બે બાળકોની માતા બની ચૂકેલી દિશા વાકાની નો એક વિડીયો હાલમાં બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની દર્દનાક કહાની સંભળાવતી જોવા મળે છે.

આ દ્વારા લોકોના મગજ માં અનેક પ્રકાર ના સવાલો ઊભા થઈ રહ્યા છે કે અંતમાં તેમના હાલ કઈ રીતે થયા છે.તો આવો અમે તમને જણાવી દઈએ કે વાસ્તવમાં એવું તો શું થયું છે કે દિશા વાકાની ને રડવાના દિવસો આવી ગ્યાં છે.વાસ્તવ માં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે આજની નહીં પરંતુ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ ‘ કે કંપની’ ની છે જેમાં તુષાર કપૂર અને અનુપમ ખેરલીડ રોલ માં હતા.

વિડિયોમાં જોઈ સકાય છે કે દિશા વકાની ના ખોળામાં એક બાળક બેઠું છે અને તે પોતાની દર્દભરી દાસ્તાન જણાવી રહી છે બાળક રડી રહ્યું છે અને સાથે જ દિશા વકાની ની આંખ માં પણ આસું રૂકવાનું નામ નથી લઈ રહ્યા. તે સિસ્ટમ ને દોષી કહી રહી છે. આ ફિલ્મ માં તુષાર કપૂર એક પત્રકાર હોય છે અને તે દુનિયાની સામે દિશા વકાની ની આપવીતી સંભળાવી રહ્યા હોય છે.

આ વિડીયો જોઈ લોકો અનેક પ્રકાર ની પ્રતિકીયા આપી રહ્યા છે જેમાં એક એ લખ્યું કે હવે સમજ્યો કે દયાભાભી આટલું બધુ ખોવાયેલા કેમ લાગે છે. ત્યાં જ એક એ લખ્યું કે તારક મહેતા ના શો માં પાછા ફરી જાવ. તો કોઈ લોકોએ દિશા વકાની ની એક્ટિંગ ના વખાણ કરતાં કરતાં આ ફિલ્મનુ નામ પૂછ્યું છે. તમને જણાવી દઈએ કે દિશા વકાની ની શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પાછા આવાની વાતો સાંભળવામાં આવી રહી છે.

ફેંસ આ શો માં દયાબેન ને પાછા જોવા માટે બહુ જ આતુર છે. પરંતુ હજુ સુધી દિશા એ આ વિષે કોઈ માહિતી આપી નથી. હાલમાં તો દિશા વકાની પોતાની ફેમિલી લાઈફ ઇંજોય કરી રહી છે. અને બે બાળકો ના લાલન પાલન માં વ્યસ્ત જોવા મળી છે. દિશા વકાની મયુર વાડિયા સાથે લગ્ન કર્યા છે જે એક ચાટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષ 2017 માં તેમની દીકરી સ્તુતિ નો જન્મ થયો હતો અને વર્ષ 2022 માં તેઓ એક દીકરાના માતા પિતા બન્યા છે. દિશા વકાની 5 વર્ષ થી આ શો થી દૂર જોવા મળી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *